Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fight Pics: સૌની સામે ઝગડી પડ્યા રણબીર અને અભિષેક બચ્ચન

[લાઇફસ્ટાઇલ] અભિષેક બચ્ચન અને રણબીર કપૂર એક ફુટબોલ મેચ દરમિયાન ઝગડી પડ્યા. પરંતુ અંદરો અંદર નહીં. જોકે તસવીરો જોઇને આપને પણ એ વાતનો અંદાજો આવી જ ગયો હશે કે તેઓની વચ્ચે જોરદાર ઝગડો થયો છે પરંતુ ઝગડો થયો હતો અભિષેક બચ્ચન અને બંટી વાલિયાની વચ્ચે.

તમામ સ્ટાર્સ મળીને પ્લે ફોર હ્યૂમિનિટી માટે એક ચેરિટી ફુટબોલ મેચ રમી રહ્યા હતા. પરંતુ જેમકે રમતમાં થાય છે તેમ કોઇ વાત પર અભિષેક બચ્ચનનો ઝગડો થયો અને તેમણે પોતાનો કાબુ ગુમાવતા બોલાચાલી પર ઉતરી આવ્યા. ત્યારે રણબીર કપૂરે જઇને આખી વાત સંભાળી લીધી.

આવો જોઇએ આ સ્ટાર્સની રિયલ ફાયટિંગ તસવીરોમાં...

હંમેશા કૂલ

હંમેશા કૂલ

અભિષેક બચ્ચન આમ તો હંમેશા ઠંડા દિમાગથી કામ લે છે. પરંતુ મેદાનમાં એવું તો શું બન્યું કે તેમણે 'રાવણ' અવતાર ધારણ કરવો પડ્યો.

રમત રમતમાં અડી ગઇ

રમત રમતમાં અડી ગઇ

પરંતુ રમત દરમિયાન કંઇક એવું થયું કે અભિષેક બચ્ચન પોતાના પરથી કાબુ ગુમાવી બેઠા અને ઝગડો થઇ ગયો.

રણબીરે કર્યો બચાવ

રણબીરે કર્યો બચાવ

રણબીર કપૂર અભિષેકનો ગુસ્સો જોઇને વચ્ચે પડ્યા અને બંનેને અલગ કર્યા. રણબીર અને અભિષેક એક જ ટિમના હતા.

ના થયા ઠંડા

ના થયા ઠંડા

જો રણબીર કપૂર વચ્ચે ના પડતા તો અભિષેક કંઇક એવું કરી દેતા જેનાથી બાદમાં પછતાવું પડતું.

બરફી'થી 'રાવણ' થયો શાંત

બરફી'થી 'રાવણ' થયો શાંત

રણબીર કપૂર અભિષેકને દૂર લઇ ગયો ત્યારે જઇને અભિષેક શાંત પડ્યો. નહીંતર ચોક્કસ ન થવાનું થઇ જતું.

મેદાનમાં થયું બોલ બચ્ચન

મેદાનમાં થયું બોલ બચ્ચન

અભિષેક મેદાનમાં પોતાના લલ્લનના રૂપમાં આવી ગયો હતો. જોકે ચોકલેટી હિરો રણબીરે તેને દૂર ખસેડીને સમગ્ર મામલો થાડે પાડ્યો હતો. નહીંતર સમાચારોમાં અભિષેક છવાઇ ગયા હોત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X