આ અભિનેત્રીએ કરી સિક્રેટ સગાઇ, સોશ્યિલ મીડિયા પર કર્યું એલાન..
બોલિવૂડ માટે 2016નું વર્ષ લગ્નનું વર્ષ લાગી રહ્યું છે. આ વર્ષે ઘણી અભિનેત્રી અસિન, બિપાશા બાસુ, પ્રીતિ ઝિન્ટા, ઉર્મિલા માતોંડકર લગ્ન કરી ચુકી છે. આ લિસ્ટમાં જલ્દી એક નવું નામ જોડાવવા જઈ રહ્યું છે કારણે તેમને હાલમાં જ સગાઇ કરી છે અને તેના વિશે કોઈને પણ માહિતી હતી જ નહીં.
બ્રિટિશ મોડેલ અને અભિનેત્રી સોફી ચૌધરીએ સિક્રેટ સગાઇ કરી લીધી છે. જેની જાણકારી તેમને ટ્વિટર પર આપી છે. સોફી ચૌધરીએ સોશ્યિલ મીડિયા પર તસ્વીર નાખી છે અને લખ્યું છે કે "હવે રાહ નથી જોવાતી". આ તસ્વીરમાં તે પોતાના મંગેતર સાથે જોવા મળી રહી છે. પરંતુ આ તસ્વીરમાં તેના મંગેતરનો ચહેરો બરાબર જોવા નથી મળી રહ્યો.
તો જુઓ તસવીરોમાં લોકોએ સોફી ચૌધરી માટે શુ કહ્યું...

સોફી ચૌધરી
સોફી ચૌધરીએ સોશ્યિલ મીડિયા પર તસ્વીર નાખી છે અને લખ્યું છે કે હવે રાહ નથી જોવાતી. આ તસ્વીરમાં તે પોતાના મંગેતર સાથે જોવા મળી રહી છે. પરંતુ આ તસ્વીરમાં તેના મંગેતરનો ચહેરો બરાબર જોવા નથી મળી રહ્યો.

સોફી ચૌધરી
નેહા ધૂપિયાએ સોફી ચૌધરીને સગાઇ માટે અભિનંદન આપ્યા હતા.

સોફી ચૌધરી
જેવી સોફી ચૌધરીએ સોશ્યિલ મીડિયા પર સગાઇની જાણકારી આપી. તેમના મિત્રોએ તેમને અભિનંદન આપવામાં કોઈ જ કસર બાકી રાખી ના હતી.

સોફી ચૌધરી
બિપાશા બાસુએ પણ ટ્વિટર પર સોફી ચૌધરીને સગાઇ માટે અભિનંદન આપ્યા.

સોફી ચૌધરી
સોફી ચૌધરી છેલ્લીવાર ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દુબારામાં જોવા મળી હતી. જેમાં તેનો નાનકડો રોલ હતો.

સોફી ચૌધરી
સોફી ચૌધરી બોલિવૂડમાં શાદી નંબર 1, પ્યાર કે સાઈડ ઇફેકટ અને ડેડી કુલ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેના સિવાય તે મોડેલિંગ અને ઘણા આલબમમાં પણ જોવા મળી ચુકી છે.

સોફી ચૌધરી
સોફી ચૌધરી પેજ 3 ની પાર્ટીઓમાં પણ જોવા મળે છે અને ફેશન શોનો હિસ્સો પણ રહી ચુકી છે.

સોફી ચૌધરી
દેખાવમાં ખુબ જ સુંદર એવી સોફી ચૌધરી 34 વર્ષની છે.

સોફી ચૌધરી
સોફી ચૌધરી માટે બોલિવૂડમાં મિત્રોની કોઈ જ કમી નથી. બિપાશા બાસુથી લઈને નેહા ધૂપિયા, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, કરીના કપૂર, મલાઈકા અરોરા તેમના ખાસ દોસ્તોમાં છે. જેમની સાથે તે ઘણીવાર જોવા મળે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
