Video: ઈશા ગુપ્તાએ કર્યું કંઈક એવું કે ફેન્સ થયા ગુસ્સેથી લાલચોળ
Video: ઈશા ગુપ્તાએ કર્યું કંઈક એવું કે ફેન્સ થયા ગુસ્સે
નવી દિલ્હીઃ ક્યારેક પોતાની બૉલ્ડ તસવીરોથી તો ક્યારેક પોતાના નિવેદનોથી એક્ટ્રેસ ઈશા ગુપ્તા હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં હે છે. હાલમાં જ તે પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં રહી છે, જેમાં ઈશા ગુપ્તાએ કંઈખ એવું કર્યું કે ફેન્સને ગુસ્સો આવી ગયો. ઈશા ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે મિડલ ફિંગર દેખાડી રહી છે. આ વીડિયો પર ઈશાને ભારે ટ્રોલ કરવામાં આવી છે.
અહીં જુઓ ઈશા ગુપ્તાએ શેર કરેલ વીડિયો
View this post on Instagram@rahuljhangiani @sanjanabatra @marcepedrozo @savleenmanchanda @hm @moschino
A post shared by Esha Gupta (@egupta) on
ઈશા ગુપ્તાના આ વીડિયો બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે તેનો ઉધડો લીધો હતો અને કેટલાકે તો ઈશા ગુપ્તાને ગાળો સુધાં ભાંડી હતી. અહીં જુઓ યૂઝર્સે ઈશાના વીડિયો પર કેવી પ્રતિક્રિયા આપી.

કરી આવી હરકત
ઈશા ગુપ્તાએ ખુદ શેર કરેલા વીડિયોના કારણે ટ્રોલ થવું પડ્યું છે. એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મિડલ ફિંગર દેખાડી રહી છે. આ વીડિયો પર યૂઝર્સે ગંદી ગંદી કોમેન્ટતો આપી જ છે સાથે જ ઈશા ગુપ્તાને ટ્રોલ કરી મૂકી છે.

ફેન્સ થયા ગુસ્સે
જણાવી દઈએ કે ઈશા ગુપ્તા લેપર્ડ પ્રિંટમાં બિકીની જેકેટ પહેરીને હાથમાં મગ લઈને ઉભી છે અને મિડલ ફિંગર દેખાડતી નજરે પડી રહી છે. ઈશા ગુપ્તાની આ હરકતથી ફેન્સ ગુ્સ્સે થયા છે. અને તેને ભલી-બૂરી કહી રહ્યા છે.

લોકોએ આવી કોમેન્ટ કરી
ઈશા ગુપ્તાના આ વીડિયો પર કેટલાય લોકોએ કોમેન્ટ કરી છે જેમાં તેમણે લખ્યું કે ઈશા ગુપ્તાએ આવું ન કરવું જોઈએ. એક યૂઝરે લખ્યું કે આવું કેમ? આની શું જરૂરત હતી? જ્યારે એકે તો આને ડિસ્ટર્બિંગ ગણાવ્યું. કેટલાય લોકોએ ઈશા ગુપ્તાને અનફૉલો કરવાનું પણ કહી રહ્યા છે. ઈશા ગુપ્તાના આ વીડિયોને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.

ગાળો ભાંડી
એક યૂઝરે તો ઈશા ગુપ્તાને કોમેન્ટમાં કહી દીધું કે ગમે તે કરે તેનાથી કંઈ ફેર નહિ પડે પછી ભલેને આંગળી બતાવે કે પછી તેનો કોઈ જગ્યાએ યૂઝ જ કેમ ન કરે.

હાર્દિક સાથે લગ્નની ચર્ચા
થોડા સમય પહેલા ઈશા પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહી હતી. ઈશાનું નામ ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવ્યું હતું. અહેવાલો ત્યાં સુધી મળ્યા હતા કે બંને લગ્ન કરશે, જો કે એક્ટ્રેસે આ અહેવાલોનું ખંડન કરી નાખ્યું હતું.

ફગાવી દીધા અહેવાલ
ઈશાએ કહ્યું હતું કે હજુ લગ્ન વિશે તેણે કંઈ વિચાર્યું જ નથી, પરંતુ હાર્દિક અને એમની વચ્ચે કંઈ ક તો કનેક્શન છે. કહેવામાં આવી રહ્યું હતું કે હાર્દિક પંડ્યાએ એલી અવરામ સાથે બ્રેકઅપ કર્યા બાદ ઈશાને ડેટ કવી શરૂ કર્યું હતું.

અફલાતૂન લાગી રહી છે
અગાઉ પણ ટૉપલેસ ફોટોશૂટને કારણે ઈશા ગુપ્તા ચર્ચામાં રહી હતી. જુઓ ઈશા ગુપ્તાની અત્યાર સુધીની સૌથી હૉટ તસવીર.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
