
Pics : મૅક્ઝિમ માટે બિકિની બેબ બનતાં અદિતી
મુંબઈ, 5 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી બિકિની બેબનો અવતાર ધર્યો છે. સાઉથના આ અભિનેત્રી ધીરે-ધીરે બૉલીવુડમાં વધુને વધુ બોલ્ડ થતાં જાય છે. તાજેતરમાં જ તેમની આવનાર ફિલ્મ બૉસની કેટલીક તસવીરો લીક થઈ અને તે સ્પષ્ટ જણાવે છે કે અદિતીએ બૉસમાં ખુલીને બિકિની બેબનો અવતાર ધર્યો છે.
હવે અદિતી રાવ હૈદરીએ એક મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. મૅક્ઝિમ નામની આ મૅગેઝીન માટે અદિતીએ ટૂ પીસ કપડામાં ફોટોશૂટ કરાવ્યું છે. મૅક્ઝિમના કવરપેજ ઉપર અદિતી રાવ હૈદરી બિકિની અને લિંગરીમાં પાણી વચ્ચે મસ્તી કરતાં દેખાય છે.
દિલ્લી 6 ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અદિતી રાવ હૈદરી હવે અક્ષય કુમાર અભિનીત બૉસ ફિલ્મમાં દેખાનાર છે. તેમણે મર્ડર 3 જેવી હૉટ ફિલ્મમાં પણ પોતાના અભિનયના ઓજસ પાથર્યાં છે, તો રણબીર કપૂર અભિનીત રૉકસ્ટાર પણ તેમની મહત્વની ફિલ્મમાં ગણી શકાય છે.
આવો જોઇએ અદિતી રાવ હૈદરીની તસવીરો અને જાણીએ વધુ વિગતો :

મૅક્ઝિમના કવર પેજે અદિતી
અદિતી રાવ હૈદરીએ એક મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. મૅક્ઝિમ નામની આ મૅગેઝીન માટે અદિતીએ ટૂ પીસ કપડામાં ફોટોશૂટ કરાવ્યું છે. મૅક્ઝિમના કવરપેજ ઉપર અદિતી રાવ હૈદરી બિકિની અને લિંગરીમાં પાણી વચ્ચે મસ્તી કરતાં દેખાય છે.

બૉસમાં બોલ્ડ અદિતી
અદિતી પોતાની આગામી ફિલ્મ બૉસમાં પણ ખૂબ જ બોલ્ડ નજરે પડનાર છે. ફિલ્મની લીક થયેલી તસવીરો પરથી સ્પષ્ટ છે કે અદિતી રાવ હૈદરીએ ફિલ્મમાં અનેક દૃશ્યોમાં ટુ પીસ કપડાં પહેર્યાં છે.

મર્ડર 3
અદિતી રાવ હૈદરીએ મર્ડર 3 ફિલ્મમાં પણ ખૂબ જ બોલ્ડ અંદાજ બતાવ્યો હતો.

એફએચએમ
અગાઉ અદિતી રાવ હૈદરીએ એફએચએમ મૅગેઝીન માટે પણ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યુ હતું.

દિલ્લી 6થી શરુઆત
અદિતી રાવ હૈદરીએ દિલ્લી 6 ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.