For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : રખડતા કૂતરાને અપનાવો યારો : રવીના ટંડન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 સપ્ટેમ્બર : પીપલ ફૉર ધ ઇથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ (પેટા)ના કૂતરાને દત્તક લેવાની ઝુંબેશ દરમિયાન પપી લવ : એડૉપ્ટ, ડોંટ બાય સાથે જોડાનાર અભિનેત્રી રવીના ટંડને લોકોને આગ્રહ કર્યો છે કે રખડતા કૂતરાઓને દત્તક લો.

38 વર્ષીય રવીના ટંડન પાંચ રખડતા કૂતરાઓને અપનાવી પહેલા જ દાખલો બેસાડી ચુક્યાં છે. એટલું જ નહીં, તેમાંના બે કૂતરા તો રવીના ટંડન સાથે આવ્યા હતાં. રવીના બે કૂતરા સાથે જ પેટાની ઝુંબેશમાં દેખાયાં. ગુરુવારના રોજ પેટાની આ ઝુંબેશની લૉન્ચિંગ હતી અને આ પ્રસંગે રવીના ટંડન હાજર રહ્યા હતાં. આ અગાઉ સોનાક્ષી સિન્હા સહિત અનેક અભિનેત્રીઓ પેટાની આવી ઝુંબેશ સાથે જોડાઈ ચુકી છે.

રવીનાએ આ પ્રસંગે જણાવ્યું - જ્યારે ખરીદી (કૂતરા કે ગલુડિયાની) કરવા જાઓ, તે વખતે આપ તેવી નસ્લોનું પ્રચાર કરો છે કે જેમના ગલુડિયા ઉચ્ચ ગણવત્તા નથી હોતાં. ક્યારેક-ક્યારેક આપ તે વિદેશી નસ્લોની પણ પસંદગી કરી લો છે કે આપણાં દેશના મોસમ અને વાતાવરણ સાથે તાલમેલ નથી બેસાડી શકતાં. પત્થર કે ફૂલ તથા મોહરા જેવી ફિલ્મો માટે જાણીતા રવીનાએ આગળ કહ્યું - તેથી મારા માટે આ મોસમ (ભારતીય) અને વાતાવરણની આદત ધરાવતા તતા આપના ઘર કે વિસ્તારના રક્ષક આ રખડતા કૂતરા સર્વશ્રેષ્ઠ છે. તેથી તેમની સંભાળ રાખો, પણ યોગ્ય રીતે.

આવો તસવીરો સાથે જાણીએ રવીના ટંડન વિશે વધુ વિગતો :

પેટા સાથે જોડાયાં

પેટા સાથે જોડાયાં

રવીના ટંડન પીપલ ફૉર ધ ઇથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ (પેટા)ના કૂતરાને દત્તક લેવાની ઝુંબેશ દરમિયાન પપી લવ : એડૉપ્ટ, ડોંટ બાય સાથે જોડાયાં.

બે કૂતરા લીધા દત્તક

બે કૂતરા લીધા દત્તક

રવીના ટંડન પાંચ રખડતા કૂતરાઓને અપનાવી પહેલા જ દાખલો બેસાડી ચુક્યાં છે.

સાથે લાવ્યા હતાં દત્તક કૂતરા

સાથે લાવ્યા હતાં દત્તક કૂતરા

ગુરુવારના રોજ પેટાની આ ઝુંબેશની લૉન્ચિંગ હતી અને આ પ્રસંગે રવીના ટંડન હાજર રહ્યા હતાં.

આપણા કૂતરા અનુકૂળ

આપણા કૂતરા અનુકૂળ

રવીનાએ આ પ્રસંગે જણાવ્યું - જ્યારે ખરીદી (કૂતરા કે ગલુડિયાની) કરવા જાઓ, તે વખતે આપ તેવી નસ્લોનું પ્રચાર કરો છે કે જેમના ગલુડિયા ઉચ્ચ ગણવત્તા નથી હોતાં. ક્યારેક-ક્યારેક આપ તે વિદેશી નસ્લોની પણ પસંદગી કરી લો છે કે આપણાં દેશના મોસમ અને વાતાવરણ સાથે તાલમેલ નથી બેસાડી શકતાં.

આપણા કૂતરા સર્વશ્રેષ્ઠ

આપણા કૂતરા સર્વશ્રેષ્ઠ

પત્થર કે ફૂલ તથા મોહરા જેવી ફિલ્મો માટે જાણીતા રવીનાએ આગળ કહ્યું - તેથી મારા માટે આ મોસમ (ભારતીય) અને વાતાવરણની આદત ધરાવતા તતા આપના ઘર કે વિસ્તારના રક્ષક આ રખડતા કૂતરા સર્વશ્રેષ્ઠ છે. તેથી તેમની સંભાળ રાખો, પણ યોગ્ય રીતે.

English summary
Actress Raveena Tandon, who has teamed up with People for the Ethical Treatment of Animals (PETA) for its dog adoption campaign "Puppy Love: Adopt, Don't Buy", urges people to adopt homeless dogs from the streets and shelters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X