બૉલીવુડ Diva ઐશ્વર્યા રાયે Iruvar સાથે એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતું : South Indian ફિલ્મો

મુંબઈ, 18 સપ્ટેમ્બર : ઐશ્વર્યા રાય મોસ્ટ બ્યુટીફુલ અને ટૅલેંટેડ અભિનેત્રીઓમાંના એક છે. મૅંગલોર ખાતે દક્ષિણ ભારતીય પરિવારમાં જન્મેલા ઐશ્વર્યા ખૂબ જ નાની વયે મુંબઈ આવી ગયા, પણ સાઉથ ઇન્ડિયન કલ્ચર અને ફિલ્મો સાથે તેમનો નાતો આજ સુધી અકબંધ રહ્યો છે.

ઐશ્વર્યા રાય આજે વૈશ્વિક કક્ષાએ મોટુ નામ છે, પણ તે દક્ષિણ ભારત જ હતું કે જ્યાં તેમને પહેલુ બ્રેક મળ્યુ હતું. ઐશે 1997માં મણિરત્નમની તામિળ ફિલ્મ ઇરુવર દ્વારા અભિનય કૅરિયર શરૂ કર્યુ હતું. ઇરુવર પછી પણ ઐશે જીન્સ, રવોયી, ચંદામામા, કંડુકોંડેઇન કુંડુકોંડેઇન, રાવણ, એથિરન જેવી અનેક સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં એક્ટિંગ કરી. એટલુ જ નહીં, તેમના અંગત જીવન પર નજર કરીએ, તો ઐશ્વર્યાના લગ્ન અને બૅબી શૉવર સેરેમની જેવા ઇવેંટ પણ દક્ષિણ ભારતીય રીત અને પરમ્પરા મુજબ યોજાયા હતાં.

ચાલો તસવીરોમાં જોઇએ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ઐશ્વર્યા રાય :

Ravoyi Chandamama

Ravoyi Chandamama

Ravoyi Chandamama ફિલ્મમાં ઐશ્વર્યા રાય.

Iruvar

Iruvar

Iruvar ફિલ્મમાં ઐશ્વર્યા રાય.

મોહનલાલ સાથે

મોહનલાલ સાથે

મોહનલાલ સાથે ઐશ્વર્યા રાય.

Iruvar

Iruvar

Iruvar ફિલ્મમાં ઐશ્વર્યા રાય.

ડેબ્યુ ફિલ્મ

ડેબ્યુ ફિલ્મ

ઐશ્વર્યા રાયે Iruvar ફિલ્મ દ્વારા એક્ટિંગ કૅરિયર શરૂ કર્યુ હતુ.

મણિરત્નમની ફિલ્મ

મણિરત્નમની ફિલ્મ

Iruvar મણિરત્નમ દિગ્દર્શિત ફિલ્મ હતી.

રૅર તસવીર

રૅર તસવીર

ઐશ્વર્યા રાયની રૅર તસવીર.

જીન્સ

જીન્સ

તામિળ ફિલ્મ જીન્સમાં ઐશ્વર્યા રાય.

Kandukondain Kandukondain

Kandukondain Kandukondain

તામિળ ફિલ્મ Kandukondain Kandukondainમાં ઐશ્વર્યા રાય.

Kandukondain Kandukondain

Kandukondain Kandukondain

Kandukondain Kandukondain ફિલ્મમાં મમૂટી, તબુ અને અજિત પણ હતાં.

નૃત્ય કૌશલ્ય

નૃત્ય કૌશલ્ય

Kandukondain Kandukondain ફિલ્મમાં ઐશ્વર્યા રાયે પોતાના નૃત્ય કૌશલ્યનું પ્રદર્શન કર્યુ હતું.

Raavanan

Raavanan

તામિળ ફિલ્મ રાવનનમાં ઐશ્વર્યા રાય.

વિક્રમ સાથે

વિક્રમ સાથે

રાવનન ફિલ્મમાં વિક્રમ સાથે ઐશ.

Raavanan

Raavanan

રાવનન ફિલ્મમાં ઐશ.

એથિરન

એથિરન

એથિરન ફિલ્મમાં ઐશ્વર્યા રાયે રજનીકાંત સાથે કામ કર્યુ હતું.

સેટ પર

સેટ પર

એથિરન ફિલ્મના સેટ પર ઐશ.

રોબોટ

રોબોટ

ઐશ્વર્યા રાયે રજનીકાંત સાથે જ રોબોટ ફિલ્મમાં પણ કામ કર્યુ હતું.

Beyonce In Bikini

Beyonce In Bikini

OMG!!! પ્રેગ્નંસીની અટકળો ફગાવવા Bikini Picsનો સહારો લેતી બેયોંસ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X