Pics : વિદ્યા ભલે જ્યુરી મેમ્બર બને, જલવા તો ઐશના જ રહેશે

મુંબઈ, 24 એપ્રિલ : આ વર્ષે 15મી મેના રોજથી શરૂ થનાર 66મા કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી મેમ્બર બની ભલે વિદ્યા બાલને ઐશ્વર્યા રાયને માત આપી દીધી છે, પરંતુ કૅન્સમાં જલવા તો ઐશના જ રહેશે. ઐશ્વર્યા રાય 2002થી સતત આ ફેસ્ટિવલમાં પોતાના જલવા પાથરતાં આવ્યાં છે. આ વખતે તો ઐશ્વર્યા રાય પોતાના સસરા સાથે કૅન્સમાં ભાગ લેશે.

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલના આ વખતના જ્યુરી મેમ્બરોમાં વિદ્યા બાલનનો સમાવેશ કરાયો છે. દર વખતે ઐશને મહત્વ અપાય છે. જોકે આમ છતાં ઐશ્વર્યા રાયના જલવામાં કોઈ ફેર પડવાની શક્યતા નહિંવત છે. આ વખતે તો તેમના જલવામાં વધુ ઓજસ ભળી શકે છે, કારણ કે ઐશ સાથે બિગ બી અમિતાભ બચ્ચન પણ હશે.

અમિતાભ બચ્ચને એક ઑસ્ટ્રેલિયન દિગ્દર્શક બાઝ લુહરમનની એક ફિલ્મ ધ ગ્રેટ ગૅટ્સબેમાં કામ કર્યું છે. તે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌપ્રથમ દર્શાવવામાં આવશે. આ ફેસ્ટિવલ 12 દિવસ ચાલશે. ધ ગ્રેટ ગૅટ્સબે ફિલ્મ અમેરિકી લેખક ફ્રાંસિસ સ્કૉટ ફિટ્સબર્ગની નવલકથા પર આધારિત છે. તેમાં અમિતાભ સાથે ટાઇટૅનિક ફિલ્મના અભિનેતા લિયોનાર્ડો ધ કૅપ્રિયો પણ છે.

આવો તસવીરોમાં જોઇએ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશના જલવા : 2002થી 2012 સુધી.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2002ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2002ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2003ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2004ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2004ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2005ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2006ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2007ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2008ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2008ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2009ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2009ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2010ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2010ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2010ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2011ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2012ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ

કૅન્સમાં ઐશ

ઐશ્વર્યા રાય 2012ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X