શું ખરેખર રણબીર અને કેટરીનાના બ્રેકઅપ માટે આલિયા જવાબદાર છે?

હમણાં આવી ખબર આવી છે કે રણબીર અને કેટરીના ના બ્રેક અપ માટે આલિયા જવાબદાર છે. આલિયા ભટ્ટ કઈ રીતે જવાબદાર છે તે પણ અહી વાંચો..

Spotboye.Com ના કેહવા મુજબ આ બધાની શરૂઆત થોડા મહિના પહેલા ઈમ્તિયાઝ અલીના ઘર પાસે થઇ હતી. જેમાં રણબીર કપૂર, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ ને બોલાવામાં આવ્યા હતા. આ પાર્ટી માં કેટરીના કૈફ ને રણબીર કપૂર નો ઝુકાવ આલિયા પર વધારે લાગ્યો.

પરંતુ કેટરીના કૈફ એવું ઈચ્છતી હતી કે રણબીર કપૂરના ખાસ મિત્ર અયાન મુખેરજી તેની આવનારી ફિલ્મમાં આલિયા ભટ્ટને ના લે. આ પહેલા એવા ખબર પણ હતા કે ફિલ્મ તમાશા દરમિયાન દીપિકા અને રણબીરના નઝીક આવવાથી કેટરીના અને રણબીરનું બ્રેક અપ થઇ શકે છે.

રણબીર અને કેટરીના

રણબીર અને કેટરીના

કેટરીના કૈફ ને રણબીર કપૂર નો ઝુકાવ આલિયા પર વધારે લાગ્યો

રણબીર અને કેટરીના

રણબીર અને કેટરીના

બોલિવૂડમાં પોતાની પહેલી ફિલ્મ દરમિયાન સોનમ અને રણબીરના અફેરની ચર્ચા હતી

રણબીર અને કેટરીના

રણબીર અને કેટરીના

સોનમ અને રણબીરે મિડિયા સામે કહ્યું હતું કે તેમની વચ્ચે કઈ જ નથી

રણબીર અને દીપિકા

રણબીર અને દીપિકા

બચના એ હસીનો ફિલ્મ દરમિયાન રણબીર અને દીપિકા વચ્ચે અફેર ની શરૂઆત થઇ હતી

કેટરીના કૈફ

કેટરીના કૈફ

રણબીરે કેટરીના કૈફ માટે દીપિકા ને છોડી હતી

કેટરીના કૈફ રણબીર કપૂર

કેટરીના કૈફ રણબીર કપૂર

કેટરીના કૈફ રણબીર કપૂર પહેલા સલમાન ખાન ને ડેટ કરતી હતી

કેટરીના કૈફ રણબીર કપૂર

કેટરીના કૈફ રણબીર કપૂર

આમ જોવા જોઈએ તો રણબીરે પોતાની ફિલ્મ તમાશાને પ્રોમોટ કરવા માટે બીગ બોસ માં આવ્યા ના હતા અને કેટરીના તેની ફિલ્મ ફિતૂર માટે બીગ બોસ માં જવા ની છે તો ચોક્કસ રણબીર ને આ વાત પસંદ તો નહિ જ આવે

કેટરીના કૈફ રણબીર કપૂર

કેટરીના કૈફ રણબીર કપૂર

જયારે કેટરીના કૈફે રણબીર કપૂર સાથે ફિલ્મો કરતી હતી ત્યારે સલમાન ખાને કહ્યું હતું કે મારી સાથે ફિલ્મ કરી પછી અક્ષય કુમાર સાથે ફિલ્મ કરી હવે રણબીર કપૂર સાથે ફિલ્મ કરે છે તે આના કરતા પણ નીચે જૈસે

કેટરીના કૈફ રણબીર કપૂર

કેટરીના કૈફ રણબીર કપૂર

સલમાન ખાને જયારે બધાની વચ્ચે કેટરીના ને કહ્યું કે મેં તો ખાન બનવા નો મોકો આપ્યો હતો પરંતુ તેને કપૂર જ બનવું છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X