Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એ દિલ હૈ મુશ્કિલ માં ઐશ્વર્યાના હોટ સીન જોઈને ભડકી ઉઠ્યા બિગ બી

આખરે એ જ થયું જે ના થવું જોઈતું હતું. યે દિલ હૈ મુશ્કિલ ફિલ્મના કારણે ફરી એકવાર બચ્ચન ખાનદાનમાં તિરાડ પડી ચુકી છે. તેનું કારણ છે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં ઐશ્વર્યા ના હોટ સીન.

ae dil hai mushkil

પિન્કવીલા ડોટ કોમની એક રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચનને ફિલ્મના કેટલાક સીન સામે વાંધો છે અને જેઓ પોતાની નારાજગી ખુલીને બતાવી પણ ચુક્યા છે.

ae dil hai mushkil

ખરેખરમાં જયારે આ સીન શૂટ કરવાની વાત આવી ત્યારે ઐશ્વર્યા રાઈએ સાફ સાફ ના પાડી દીધી હતી. પરંતુ કરણ જોહરના ઘણું સમજાવ્યા પછી તેઓ સીન શૂટ કરવા માટે રાજી થયા હતા. પરંતુ ફિલ્મ બન્યા પછી કરણ જોહર સાથે વાત કરીને અમિતાભ બચ્ચને તે સીનને નાનો કરી નાખ્યો હતો.

ae dil hai mushkil

પરંતુ જે પણ બચ્યું હતું તેનો થોડોક ભાગ ટ્રેલરમાં જોઈને અમિતાભ બચ્ચનનો પારો ચઢી ગયો. ઐશ્વર્યા રાઈને પહેલા પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આવા સીન ના કરે એટલા માટે બચ્ચન સાહેબને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે.

ae dil hai mushkil

એટલા માટે જયારે અભિષેક બચ્ચને કરણ જોહરની લિંકને રિટવિટ કરી. ત્યાં અમિતાભ બચ્ચને ફિલ્મ વિશે કોઈ જ વાત ના કરી.

ae dil hai mushkil

આ ફિલ્મની કહાની 3 લોકોની વચ્ચે ફરી રહી છે અયાન, એલિજેહ અને સબા. જેવું કે અફવાહમાં હતું કે રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય વચ્ચે ઘણા ઇન્ટેન્સ સીન દેખાઈ રહ્યા છે. જયારે અનુષ્કા અને રણબીરનો સંબંધ મિત્રો જેવો બતાવવામાં આવી રહ્યો છે. જ્યાં બંને એકબીજા સાથે એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X