વધુ એક સ્ટારકિડ છે ચર્ચામાં, તસવીરો છે Super Hot!

Written By:
Subscribe to Oneindia News

આજ-કાલ બોલિવૂડમાં સ્ટાર કિડ્સની બોલબાલા છે, સારા અલી ખાન અને જ્હાન્વી કપૂરના ડેબ્યૂની તૈયારી જોર-શોરમાં ચાલી રહી છે. સુહાના ખાન અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે લાઇનમાં છે. અનન્યા પાંડે ખૂબ સુંદર છે અને તેની ઘણી તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે. બોલિવૂડ એક્ટ્રેસ બનવા માટે તેણે ટ્રેનિંગ પણ લેવા માંડી છે અને આ ઉપરાંત તે ફિટનેસ ટ્રેનિંગ પણ લઇ રહી છે. હવે તેની કઝિન અલાના પાંડેની પણ એવી જ કેટલીક સુંદર તસવીરો સામે આવી છે.

અનન્યા પાંડેની કઝિન

અનન્યા પાંડેની કઝિન

અલાના પાંડે ચંકી પાંડેની ભત્રીજી છે અને બિઝનેસમેન ચીક્કી પાંડેની પુત્રી છે. તે પણ અનન્યા જેટલી જ સુંદર અને બોલ્ડ છે. બિકિનીમાં પુલ પર ચીલ કરતી અલાનાની આ તસવીરો અત્યંત હોટ છે. તે ખૂબ યંગ છે અને અનન્યા પછી એ બોલિવૂડમાં એન્ટ્રી મારે તો નવાઇ નહીં!

માત્ર 22 વર્ષની છે અલાના

માત્ર 22 વર્ષની છે અલાના

અનન્યા પાંડેની આ બહેન જ્યાં પણ જાય ત્યાં બધુ અટેન્શન લઇ જવામાં સફળ થાય છે. તે અનન્યા પાંડે સાથે અનેક પાર્ટીઝમાં જોવા મળે છે અને પોતાના હોટ અવતારથી સૌનું ધ્યાન ખેંચે છે. અલાના પાંડે માત્ર 22 વર્ષની છે.

લેટેસ્ટ ટ્રેન્ડ

લેટેસ્ટ ટ્રેન્ડ

અલાનાની સ્ટાયલ અને ડ્રેસિંગ સેન્સ ખૂબ સારી છે. તે હંમેશા લેટેસ્ટ ટ્રેન્ડના આઉટફિટ્સમાં નજરે પડે છે. તે દરેક પ્રકારના આઉટફિટને ખૂબ કોન્ફિડન્સ સાથે કેરી કરે છે. સૌ પ્રથમ વર્ષ 2017ની અહાન પાંડેની પાર્ટીમાં તેને નોટિસ કરવામાં આવી હતી.

ટ્રાવેલિંગ અને બીચ

ટ્રાવેલિંગ અને બીચ

અલાના પાંડેના પિતા ચક્કી પાંડે મુંબઇ બેઝ્ડ સફળ બિઝનેસમેન છે. અલાનાને પણ ટ્રાવેલિંગ ને બીચનો ખૂબ શોખ હોય એમ લાગી રહ્યું છે. બિકિનીમાં તેની તસવીરો જોઇને તો એમ જ લાગી રહ્યું છે. તેની આ તસવીરોમાં તે ખૂબ હોટ લાગી રહી છે.

બોલિવૂડ મટિરિયલ

બોલિવૂડ મટિરિયલ

તે સુંદર છે, યંગ છે અને બોલ્ડ છે. સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે. આથી લોકો તેની નવી તસવીરો જોવા માટે રાહ જુએ છે. તેની તમામ તસવીરોમાં તે કોઇ બોલિવૂડ દિવાથી ઓછી નથી લાગતી. તેને જોનારા ઘણા માને છે કે તે બોલિવૂડ મટિરિયલ છે અને ટૂંક સમયમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારશે.

English summary
Chunky Pandeys niece Alanna Panday has become the talk of the town as her pictures are super hot and she dresses up like a diva whom none can ignore. Ananya Pandeys cousin Alanna is getting all the limelight and looks hotter than hell.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.