ક્યૂટ અવતારમાં યોગા ક્લાસ બહાર સ્પોટ થઈ અનન્યા પાંડે, ફોટો વાયરલ

લેટેસ્ટ ફોટોમાં અનન્યા પાંડે પિંક ટાઈટ ફીટ પેન્ટ અને બ્લેક કલરની ફુલ સ્લીવ રાઉન્ડ નેક ટી-શર્ટમાં જોવા મળી રહી છે. તેનો આ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ પડી રહ્યો છે.

અભિનેત્રી અનન્યા પાંડે હંમેશા તેના બોલ્ડ અને ગ્લેમરસ ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. ફેન્સ અનન્યાની અદાઓના દિવાના છે. અનન્યા પણ ફેન્સનું પુરૂ ધ્યાન રાખે છે અને તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ અનન્યા પાંડે યોગા ક્લાસ બહાર કેમેરમાં કેદ થઈ હતી. હવે તેનો આ અવતાર વાયરલ થઈ રહ્યો છે.

અનન્યા પાંડે યોગા ક્લાબ બહાર સ્પોટ થઈ

અનન્યા પાંડે યોગા ક્લાબ બહાર સ્પોટ થઈ

હાલમાં જ અનન્યા પાંડે બાંદ્રામાં જોવા મળી હતી. અહીં અનન્યા પાંડે યોગા ક્લાસ બહાર કેમેરામાં કેદ થઈ હતી. અનન્યાએ પણ કેમેરા સામે પોઝ આપ્યા હતા. હવે તેનો આ અવતાર વાયરલ થઈ રહ્યો છે.

પિંક ટાઈટ ફીટ પેન્ટ અને બ્લેક ટી-શર્ટમાં જોવા મળી

પિંક ટાઈટ ફીટ પેન્ટ અને બ્લેક ટી-શર્ટમાં જોવા મળી

લેટેસ્ટ ફોટોમાં અનન્યા પાંડે પિંક ટાઈટ ફીટ પેન્ટ અને બ્લેક કલરની ફુલ સ્લીવ રાઉન્ડ નેક ટી-શર્ટમાં જોવા મળી રહી છે. તેનો આ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ પડી રહ્યો છે.

અનન્યાના ફોટો વાયરલ થઈ રહ્યા છે

અનન્યાના ફોટો વાયરલ થઈ રહ્યા છે

અનન્યા પાંડે તેની ક્યૂટનેસ માટે જાણીતી છે. અનન્યા પાંડેની મોટી ફેન ફોલોઈંગ છે. તે સતત તેના હોટ એન્ડ ગ્લેમરસ અવતાર માટે ચર્ચામાં રહે છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.

અનન્યાની ક્યૂટનેસના ફેન્સ દિવાના છે

અનન્યાની ક્યૂટનેસના ફેન્સ દિવાના છે

બાંદ્રામાં અનન્યા પાંડે યોગા ક્લાસ બહાર જોવા મળી હતી. અહીં અનન્યા પાંડેનો લુક જોઈને ફેન્સ ઘાયલ થતા જોવા મળ્યા હતા. ફેન્સ તેના ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

અનન્યા પૈપ્સની ફેવરીટ છે

અનન્યા પૈપ્સની ફેવરીટ છે

અનન્યા પાંડે પૈપ્સની ફેવરીટ છે. જ્યારે પર અનન્યા પાંડે જોવા મળે તેના ફોટો કેપ્ચર કરતા જોવા મળે છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપની વાયરલ થઈ જાય છે.

ફેન્સ અનન્યાના વખાણ કરી રહ્યા છે

ફેન્સ અનન્યાના વખાણ કરી રહ્યા છે

ફેન્સ અનન્યા પાંડેના લુકના વખાણ કરી રહ્યા છે. અહીં અનન્યા પણ કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.

ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

ફોટોમાં અનન્યા પાંડે તેની અદાઓ સાથે સાથે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. પરફેક્ટ ફિગરની માલકિન અનન્યા પાંડે સોશિયલ મીડિયા સેન્સેશન છે અને તે ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X