
અંકિતા લોખંડેએ ઘરની દિવાલો પર પ્રેમથી સજાવ્યા સુશાંતના ફોટા
સુશાંત સિંહ રાજપૂતના નિધનથી હજુ સુધી તેમનો પરિવાર અને ફેન્સ આનાથી બહાર આવી શક્યા નથી અને આમાં લાંબો સમય લાબો સમય લાગી શકે છે. પરિવાર માટે સુશાંતની કમી કોઈ ભરી નથી શકતુ પરંતુ આ દરમિયાન અંકિતા લોખંડે પણ શામેલ છે જેના દુઃખને અત્યારે અનદેખુ ન કરી શકાય. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેના નજીકના દોસ્ત સંદીપ સિંહે ખુલાસો કરીને કહ્યુ કે સુશાંતના જવાથી અંકિતાને મોટો શોક લાગ્યો છે. તે ફોન પર વાત કરતા કરતા રડવા લાગે છે. મીડિયામાં પણ અંકિતાએ હજુ સુધી સુશાંતની સુસાઈડ પર કોઈ નિવેદન આપ્યુ નથી.

ઘરનો ફોટો વાયરલ
આ દરમિયાન બંનેનો પવિત્ર રિશ્તા સંબંધ ફરીથી ચર્ચામાં છે. અંકિતાના ઘરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જ્યાં ઘરની દિવાલો પર માત્ર સુશાંતના ફોટા જોવા મળી રહ્યા છે. ચાલો તમને બતાવીએ આ વાયરલ ફોટા...

ઘરની દિવાલો પર સુશાંતના ફોટા
તમે આ ફોટોમાં જોઈ શકે છે કે અંકિતા લોખંડે પોતાની મા સાથે ઉભી છે. તેમની પાછળ ઘણા ફોટામાં જોવા મળી રહી છે. અંકિતા અને સુશાંત એક સાથે રોમેન્ટીક પોઝ આપતા જોવા મળી રહી છે.

અંકિતા અને સુશાંતનો જૂનો ફોટો
અંકિતા અને સુશાંતને ફેન્સે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે. જેને ખૂબ જોવામાં અને પસંદ કરવામાં આવી રહ્યો છે.

યાદગાર ફોટો
આ ફોટાથી સમજી શકો છો કે બંને એકબીજા સાથે કેટલો પ્રેમ કરતા હતા.

બ્રેક અપ બાદ પણ દોસ્તી
પોતાના 7 વર્ષના બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચે દોસ્તી જળવાઈ રહી હતી. અંકિતા સુશાંત માટે તેની દરેક ફિલ્મની સફળથાની પ્રાર્થના જરૂર કરતી.

સ્પેશિયલ ફોટો
સુશાંત સાથે પોતાનો આ સ્પેશિયલ ફોટો અંકિતાએ પોતાના ઘરમાં ફ્રેમ કરાવીને રાખ્યો હતો.