Pics : ફૅન્સને લલચાવતાં સ્ટાર્સના ઑટોગ્રાફ!
મુંબઈ, 8 ઑગસ્ટ : કોઈ બૉલીવુડ સ્ટાર ક્યાંક જાહેર સ્થળે પહોંચે અને તેની આસપાસ ભીડ એકત્ર ન થાય... એવું બને ખરૂં? સામાન્ય રીતે આપણે આવા દૃશ્યો જોતા જ હોઇએ છીએ કે કોઈ ફિલ્મ સ્ટાર ક્યાંક જાહેરમાં દેખાય કે તરત જ તેમના ફૅન્સ તેમના ઑટોગ્રાફ લેવા તલપાપડ બને છે.
બૉલીવુડ એક ગ્લૅમર જગત છે અને તેમાં કામ કરનારાઓ સ્ટાર્સ શાહરુખ ખાનથી લઈ સલમાન ખાન અને અક્ષય કુમારથી લઈ અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાયથી માંડી કૅટરીના કૈફ... તમામ સ્ટાર્સના ઑટોગ્રાફ લેવા માટે લોકો આતુર હોય છે. બીજી બાજુ આવા સ્ટાર્સ પણ ફૅન્સને નિરાશ નથી કરતાં અને ઑટોગ્રાફ આપે જ છે.
આવો તસવીરોમાં જોઇએ ફૅન્સને લલચાવતાં બૉલીવુડ સ્ટાર્સના ઑટોગ્રાફ :

આમિર ખાન
આમિર ખાન

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય

અજય દેવગણ
અજય દેવગણ

અક્ષય કુમાર
અક્ષય કુમાર

અમીષા પટેલ
અમીષા પટેલ

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

અમૃતા રાવ
અમૃતા રાવ

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે

દીયા મિર્ઝા
દીયા મિર્ઝા

હૃતિક રોશન
હૃતિક રોશન

ઇમરાન ખાન
ઇમરાન ખાન

કરીના કપૂર
કરીના કપૂર

કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

રણબીર કપૂર
રણબીર કપૂર

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન

સલમાન ખાન
સલમાન ખાન

શાહિદ કપૂર
શાહિદ કપૂર

શાહરુખ ખાન
શાહરુખ ખાન

ઉર્મિલા માર્તોંડકર
ઉર્મિલા માર્તોંડકર












Click it and Unblock the Notifications
