બૉલીવુડે પણ કહ્યું : હૅપ્પી ન્યુ ઈયર ટૂ ઑલ...

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 1 જાન્યુઆરી : આજે દેશ ભરમાં લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસનું સ્વાગત મંદિરો તથા બીચિસ પર પહોંચી કર્યું, તો મુંબઈમાં મંગળવારે અડધી રાત્રે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી, આતશબાજી કરી અને એક-બીજાને શુભેચ્છાઓ પાઠવી.

દરમિયાન બૉલીવુડમાં પણ નવા વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી, તો અનેક સ્ટાર્સે પોતાના ફૅન્સને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. શ્રીદેવી, અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર તથા પ્રિયંકા ચોપરા જેવી હસ્તીઓએ નવા વર્ષના દિવસે પોતાના મિત્રો, પરિવારો, ફૅન્સને પ્રેમ, શાંતિ તથા ખુશી ભર્યા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

ચાલો તસવીરો સાથે જાણીએ 2014 માટે ટ્વિટર પર અપાયેલી શુભેચ્છાઓ :

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

નવ વર્ષ 2014ની શુભેચ્છાઓ.

જાવેદ અખ્તર

જાવેદ અખ્તર

દરેકને નવા વર્ષની મુબારકબાદી. નકારાત્મકતા છોડવા, શાંતિ જાળવી રાખવા, પ્રેમ અને અમનની દુનિયા બનાવવાનો સંકલ્પ લઇએ છીએ.

શ્રીદેવી

શ્રીદેવી

આપ સૌને નવ વર્ષ 2014ની હાર્દિક શુભેચ્છા. આ વર્ષ આનંદ, સફળતા, સમૃદ્ધિ લાવે. 2014 શાનદાર રહે, 2014નું સ્વાગત.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

સૌને નૂતન વર્ષાભિનંદન. દુનિયાને પ્રેમ તથા ખુશી મળે. મને અનુભવાઈ રહ્યું છે... આ ચમત્કારોનું વર્ષ છે

અનુપમ ખેર

અનુપમ ખેર

નવા વર્ષની મુબારકબાદી મારા મિત્રો. ખુશી અને શાંતિભર્યા વર્ષની કામના કરૂ છું. આપ પોતાનું લક્ષ્ય અને વાંછિત ગંતવ્ય પ્રાપ્ત કરો.

પુનીત મલ્હોત્રા

પુનીત મલ્હોત્રા

નવું વર્ષ મુબારક. આ આગળ જોવા અને હકારાત્મક સમય થવાનો સમય છે. આપનું વર્ષ બહુ સારૂ રહે.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા

સૌને નવા વર્ષની શુભેચ્છા.

બોમન ઈરાની

બોમન ઈરાની

નવા વર્ષની મુબારકબાદી મિત્રો. ગત વર્ષ આપ સૌની સાથે મસ્ત રહ્યું. આવનાર વર્ષ સારૂં રહે.

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ

સૌને નવા વર્ષના અભિનંદન. ચમકતા રહો.

English summary
A year full of love, peace and laughter is what Bollywood celebrities like Amitabh Bachchan, Javed Akhtar, Sridevi and Priyanka Chopra have wished their friends, families and fans on New Year's Day.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.