For Quick Alerts
For Daily Alerts
Bajrangi Bhaijaan Shooting Pics : કરીનાનો બૉડીગાર્ડ બન્યો દબંગ!
મુંબઈ, 6 નવેમ્બર : સલમાન ખાન અને કરીના કપૂર ખૂબ જ સારા મિત્રો છે અને એટલે જ સલમાન કરીનાની રખેવાળી કરતાં દિલ્હીના માર્ગો પર ફરતા દેખાયં. અમે વાત કરી રહ્યાં છીએ સલમાન-કરીનાની આગામી ફિલ્મ બજરંગી ભાઈજાન વિશે.
New pic's #BajrangiBhaijaanBegins pic.twitter.com/3AZtr0tLPL
— Being Despicable (@Mysterious_ulya) November 6, 2014
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>કબીર ખાન દિગ્દર્શિત બજરંગી ભાઈજાન ફિલ્મનું શૂટિંગ દિલ્હી ખાતે શરૂ થઈ ચુક્યું છે અને કરીના કપૂર સલમાન સાથે દિલ્હીના માર્ગો પર પહેલકદમી કરતા દેખાયાં. સીન હતું કે હીરોએ હીરોઇનનો પીછો કરવાનો હતો.
@BeingSalmanKhan 💞 #KareenaKapoor Selfie on the sets of #BajrangiBhaijaanBegins
Lovely Singh 💝 Divya
How Many RT pic.twitter.com/9DDDicu0BM
— @Be¡Ng_J@t¡N (@jatin_kanzariya) November 5, 2014
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>બજરંગી ભાઈજાનના આ સીનના શૂટિંગ દરમિયાન એક બસ જામા મસ્જિદના ડીટીસી બસ સ્ટૉપે જેવી જ રોકાઈ, સલમાન કરીનાનો પીછો કરવા લાગ્યાં. ફિલ્મ આવતા વર્ષે ઈદે રિલીઝ થવાની છે. એમ મનાય છે કે બૉડીગાર્ડ, વૉન્ટેડ અને કિક ફિલ્મોની જેમ જ બજરંગી ભાઈજાન પણ રેકૉર્ડબ્રેક કમાણી કરશે.
Checkout! @BeingSalmanKhan
& Kareena Kapoor shooting for @kabirkhankk http://t.co/o4zsF2NTrE pic.twitter.com/W142QOpZQt
— HT Entertainment (@htShowbiz) November 5, 2014
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>કબીર ખાન અને સલમાન ખાન તથા સલમાન ખાન અને કરીના કપૂરની જોડી બૉડીગાર્ડ ફિલ્મમાં હતી. હવે બજરંગી ભાઈજાન ફિલ્મને લઈને લોકો ફૅન્સનો ઉત્સાહ વધી ગયો છે.
Comments
English summary
Bajrangi Bhaijaan, starring Kareena and Salman went on floor and the stars were spotted in Delhi street shooting for a particular scene.
Story first published: Thursday, November 6, 2014, 11:47 [IST]