રેડ બિકીનીમાં એક્ટ્રેસે આપ્યા સેક્સી પોઝ, જોઈને જ હોશ ઉડી જશે

રેડ બિકીનીમાં એક્ટ્રેસે આપ્યા સેક્સી પોઝ, જોઈને હોશ ઉડી જશે

બૉલીવુડની સૌથી બોલ્ડ અને સેક્સી એક્ટ્રેસ લીજા હેડન ફરી એકવાર પોતાા બૉલ્ડ અને સેક્સી અંદાજને કારણે ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં લીજા બિકીનીમાં પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. તે બિકીનીમાં દરિયા કાંઠે સેક્સી પોઝ આપી રહી છે. લીઝાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે લીજા કોઈ અતિ સુંદર ડેસ્ટિનેશન પર મિત્રો સાથે રજા એન્જોય કરી રહી છે. તે પૂલમાં એકદમ હૉટ બિકીનીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. લીજાએ સેક્સી ફિગર ફ્લૉન્ટ કતી આ તસવીરો સોશિયલ મીજિયા પર તેના ફેન્સ માટે શેર કરી છે. ફેન્સ પણ લીજાની હૉટનેસના વળાણ કરતાં થાકતા નથી.

જુઓ હૉટ તસવીરો

જુઓ હૉટ તસવીરો

જણાવી દઈએ કે આ પહેલી વખત નથી, અગાઉ પણ સોશિયલ મીડિયા પર લીજા પોતાની હૉટ તસવીરો શેર કરી ચૂકી છે. આ દિવસોમાં તેનો લુક પણ બદલાયેલો જોવા મળી રહ્યો છે. તેણે પોતાના વાળ બ્લોન્ડ કરાવ્યા છે. આગળ જુઓ બિકીનીમાં બીચ પર મસ્તી કરતી લીજાની અતી હૉટ તસવીરો અને જાણો તેના વિશે દિલચસ્પ વાતો...

શેર કરી તસવીરો

શેર કરી તસવીરો

લીજા સોશિયલ મીડિયા પર જોડાયેલ ફેન્સ માટે પોતાની હૉટ તસવીરો શેર કરી રહી છે.

બિકીનીમાં લીજા હેડન

બિકીનીમાં લીજા હેડન

હવે તમે ખુદ જ સમજી ગયા હશો કે લીજાને કોઈ બૉલીવુડ એક્ટ્રેસ ટક્કર આપી શકે તેમ નથી.

મસ્તી હી મસ્તી

મસ્તી હી મસ્તી

લીજાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.

અતિસય હૉટ

અતિસય હૉટ

આ તસવીરોમાં લીઝા અતિસય હૉટ લાગી રહી છે.

ઓસ્ટ્રેલિયાથી ભારત

ઓસ્ટ્રેલિયાથી ભારત

2007માં તે ઓસ્ટ્રેલિયાથી ભારત આવી, પોતાના કરિયરની શરૂઆત તેમણે મોડેલિંગથી કરી પરંતુ ધીરે-ધીરે તે ફિલ્મોમાં પોતાનો પગ જમાવશે.

યોગા ટીચર બનવા માંગતી હતી

યોગા ટીચર બનવા માંગતી હતી

ઓસ્ટ્રેલિયામાં 18 વર્ષની ઉંમમાં લીજા યોગા ટીચર બનવા માંગતી હતી પરંતુ બની ગઈ મોડેલ.

સિઝલિંગ અવતાર

સિઝલિંગ અવતાર

આ એક તસવીર જેમાં તે પોતાનો સિઝલિંગ અવતાર દેખાડી રહી છે.

સેક્સી લીઝા

સેક્સી લીઝા

સેક્સી લીઝા હેડનની તસવીર. લીઝા પહેલા પણ બિકીનીમાં પોતાની તસવીરો શેર કરી ચૂકી છે.

હવે શું કહીએ

હવે શું કહીએ

આના વિશે તો કહીએ જ શું. દરેક તસવીરમાં તે એટલી જ હૉટ લાગી રહી છે.

લીજા હેડન

લીજા હેડન

લીજા હેડનની હૉટ તસવીરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X