Zwigato ની સ્ક્રીનિંગમાં બોલિવૂડ હસીનાઓનો જમાવડો, શહેનાઝ ગિલે મહેફિલ લૂંટી
શહેનાઝ ગિલ Zwigato ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. અહીં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો લુક જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે. સ્ક્રિનિંગમાં તમામ લોકોની નજર શહેનાઝ ગિલ ટકી હતી.
ફિલ્મ Zwigato સિનેમાધરોમાં રિલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કમિલ શર્મા અને શહાના ગોસ્વામી લીડ રોલમાં છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ હાલમાં જ યોજાયુ હતું. સ્ક્રીનિંગમાં બોલિવૂડના મોટા સિતારાઓ પહોંંચ્યા હતા. અહીં શહેનાઝ ગિલ સહિતની હસીનાઓએ મહેફિલમાં જાન રેડી હતી. હવે આ સ્ક્રીનિંગના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

શહેનાઝ ગિલે મહેફિલ લૂંટી
શહેનાઝ ગિલ Zwigato ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. અહીં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો લુક જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે. સ્ક્રિનિંગમાં તમામ લોકોની નજર શહેનાઝ ગિલ ટકી હતી.

રસિકા દુગ્ગલ
ફિલ્મના સ્ક્રીનિંગ માટે OTT સ્ટાર રસિકા દુગ્ગલે પણ હાજરી આપી હતી. ફિલ્મ સ્ક્રીનિંગમાં રસિકા દુગ્ગલ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નેહા કક્કર બ્લેક આઉટફિટમાં જોવા મળી
કપિલ શર્મા અને શહાના ગોસ્વામીની આ ફિલ્મન સ્ક્રીનિંગ માટે સિંગર નેહા કક્કરે પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેનો લુક જોવા જેવો હતો. નેહા અહીં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

ભારતી સિંહ પતિ સાથે પહોંચી
કપિલ શર્મા સાથે શોમાં જોવા મળેલી ભારતી સિંહ પતિ હર્ષ લિમ્બાચિયા સાથે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ દરમિયાન બંનેની જોડી જોરદાર લાગી રહી હતી.

સુનીલ શેટ્ટીએ હાજરી આપી
આ ફિલ્મમાં કપિલ શર્મા મુખ્ય રોલમાં છે. ફિલ્મ સ્ક્રીનિંગ માટે સુનીલ શેટ્ટીએ હાજરી આપી હતી. સુનિલ શેટ્ટી સ્ટાઈલિસ્ટ અંદાજમાં અહીં પહોંચ્યા હતા.

કપિલ શર્મા
ઝ્વીગાટોની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન કપિલ શર્માએ કેમેરા પોઝ આપ્યા છે. આ ફિલ્મમાં તે મુખ્ય ભુમિકામાં છે. તેને આ ફિલ્મથી ઘણી ઉમ્મીદ છે. પહેલા પણ તે ફિલ્મમાં જોવા મળ્યો છે.












Click it and Unblock the Notifications
