Pics : મકાઉમાં બૉલીવુડ હસ્તીઓનો મેળાવડો
મુંબઈ, 5 જુલાઈ : મચ-અવેટેડ ઇંટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (આઈફા) ઍવૉર્ડ્સ 2013 મકાઉ ખાતે શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમના સાક્ષી બનવા માટે બૉલીવુડ સ્ટાર્સ મકાઉ રવાના પહોંચી ગયાં છે. મકાઉ ખાતે બૉલીવુડનો મેળાવળો થઈ ગયો છે.
બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન ઉપરાંત કૅટરીના કૈફ, શાહિદ કપૂર, અભિષેક બચ્ચન જેવા અનેક બૉલીવુડ કલાકારો મકાઉ પહોંચી ગયાં છે.
મળતી માહિતી મુજબ આ વખતના આઇફા ઍવૉર્ડ્સ સમારંભને શાહરુખ ખાન હોસ્ટ કરશે અને શાહિદ કપૂર તેમનો સાથ આપશે. ઉપરાંત રણબીર કપૂર, સોનાક્ષી સિન્હા, દીપિકા પાદુકોણે, કૅટરીના કૈફ, માધુરી દીક્ષિત જેવા અન્ય કલાકારો પણ મકાઉ જશે.
દરમિયાન દીપિકા પાદુકોણે આઇફા ઍવૉર્ડ્સમાં પોતાની કેટલીક ફિલ્મોના જાણીતા અને લોકપ્રિય ગીતો અંગ્રેજી બીટ... તુમ હી હો બંધુ... અને બલમ પિચકારી... ઉપર ડાન્સ પરફૉર્મન્સ આપશે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું - હું આઇફામાં કાર્યક્રમ રજૂ કરવા અંગ બહુ જ ઉત્સાહિત છું. હું મારી તાજેતરમાં જ રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાની તથા કૉકટેલ ફિલ્મોના કેટલાંક ગીતો ઉપર પ્રસ્તુતિ આપીશ. હું પહેલી વાર મકાઉનો પ્રવાસ કરીશ. મને આશા છે કે મારા ફૅન્સને મારી પ્રસ્તુતિ ગમશે.

અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન

આફતાબ શિવદાસાણી
આફતાબ શિવદાસાણી

અનુપમ ખેર
અનુપમ ખેર

અનુરાગ બાસુ
અનુરાગ બાસુ

અર્જુન કપૂર
અર્જુન કપૂર

દીયા મિર્ઝા
દીયા મિર્ઝા

ફરહાન અખ્તર
ફરહાન અખ્તર

ગૌરી શિંદે
ગૌરી શિંદે

હુમા કુરૈશી
હુમા કુરૈશી

કંગના રાણાવત
કંગના રાણાવત

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ

માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત

મલાઇકા અરોરા ખાન
મલાઇકા અરોરા ખાન

મીકા સિંહ
મીકા સિંહ

નીલ-નિતિન
નીલ નીતિન મુકેશ અને નિતિન મુકેશ

પ્રસૂન જોશી
પ્રસૂન જોશી

નેહા ધુપિયા
નેહા ધુપિયા

પ્રીતમ
પ્રીતમ

રાયમા સેન
રાયમા સેન

શાહિદ કપૂર
શાહિદ કપૂર

શાહરુખ ખાન
શાહરુખ ખાન

રાજીવ-રણધીર
રાજીવ કપૂર તથા રણધીર કપૂર

સોનમ કપૂર
સોનમ કપૂર

સોનૂ સૂદ
સોનૂ સૂદ

સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત

ઝાયેદ ખાન
ઝાયેદ ખાન












Click it and Unblock the Notifications
