Bright Awards : પૂનમ ખિલી, હૃતિક-રણબીર પણ પહોંચ્યા

મુંબઈ, 18 ઑક્ટોબર : બૉલીવુડના મોટાભાગા સ્ટાર્સ કોઇકને કોઇક ઍવૉર્ડ્સ શો કે ઇવેંટ દરમિયાન જ દેખાય છે. એવો જ નજારો ગુરુવારે દ્વિતીય બ્રાઇટ ઍવૉર્ડ્સ દરમિયાન જોવા મળ્યો. આ ઍવૉર્ડ્સ શોમાં બ્રાઇટ આઉટડોર એડવર્ટાઇઝિંગની 34મી વર્ષગાંઠ તથા યોગેશ લાખાણીના જન્મ દિવસની પણ ઉજવવામાં આવી.

આ ઍવૉર્ડ્સ ફંક્શનમાં રણબીર કપૂર, હૃતિક રોશન, મનીષ પૉલ, ગણેશ આચાર્ય, સિંગર અંકિત તિવારી, મીકા સિંહ, શાન, કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવ, મનોજ જોશી, સરમન જોશી, સુનીલ પાલ, ડૉલી બિંદ્રા, શેખર સુમન, દીપ્તિ નવલ, પૂનમ પાન્ડે, ઝાકિર હુસૈન જેવી સેલિબ્રિટીઓએ હાજર રહી. આ ઇવેંટ દરમિયાન રણબીર કપૂર જીન્સ, શર્ટ તથા બ્લેઝરમાં નજરે પડ્યાં. તેમણે ફૅન્સ સાથે સેલ્ફી પણ લીધી. બીજી બાજુ હૃતિકે બ્લૅક ટી શર્ટ સાથે સૂટ પહેર્યો હતો.

આ ઍવૉર્ડ્સ શોમાં પૂનમ પાન્ડે ગ્લૅમરસ લુકમાં નજરે પડ્યાં. તેમણે બ્લૅક ગાઉન પહેર્યુ હતું. તેમનુ ગાઉન પાછળથી બૅકલેસ હતું. તેમણે વાળે અંબોડો વીંટ્યો હતો કે જેમાંથી કેટલીક લટો પણ નિકળી રહી હતી. પોતાના લુકને પૂનમે રેડ લિપસ્ટિક સાથે કમ્પ્લીટ કર્યો હતો.

ચાલો સ્લાઇડર વડે તમે પણ જુઓ તસવીરો :

એજાઝ ખાન

એજાઝ ખાન

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં એજાઝ ખાન.

અંકિત તિવારી

અંકિત તિવારી

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં અંકિત તિવારી.

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014 સમારંભ.

ક્લાઉડિયા સિએસલા

ક્લાઉડિયા સિએસલા

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં ક્લાઉડિયા સિએસલા.

ડૉલી બિન્દ્રા

ડૉલી બિન્દ્રા

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં ડૉલી બિન્દ્રા.

ગણેશ આચાર્ય

ગણેશ આચાર્ય

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં ગણેશ આચાર્ય.

હૃતિક-યોગેશ

હૃતિક-યોગેશ

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં હૃતિક રોશન અને યોગેશ લાખાણી.

કાર્તિક તિવારી

કાર્તિક તિવારી

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં કાર્તિક તિવારી.

મનોજ જોશી

મનોજ જોશી

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં મનોજ જોશી.

મીકા સિંહ

મીકા સિંહ

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં મીકા સિંહ.

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં પૂનમ પાન્ડે.

યોગેશ-રણબીર

યોગેશ-રણબીર

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં યોગેશ લાખાણી અને તેમના પત્ની વચ્ચે રણબીર કપૂર.

તનીષા મુખર્જી

તનીષા મુખર્જી

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં તનીષા મુખર્જી.

યોગેશ લાખાણી

યોગેશ લાખાણી

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં યોગેશ લાખાણી અને તેમના પત્ની.

યોગેશ-મનીષ

યોગેશ-મનીષ

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં યોગેશ લાખાણી, તેમના પત્ની અને મનીષ પૉલ.

યોગેશ-શેખર-દીપ્તિ

યોગેશ-શેખર-દીપ્તિ

બ્રાઇટ ઍવૉર્ડ્સ 2014માં યોગેશ લાખાણી, શેખર સુમન અને દીપ્તિ નવલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X