કેન્સ 2015: ઐશ્વર્યાના અત્યારસુધીના વર્સ્ટ ડ્રેસ

કેન્સ 2015ની ઓપનીંગ સેરેમની આજે થશે. જેમાં બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કેફ લોરિયલ બ્રાન્ડને રજૂ કરશે અને રેડ કાર્પેટ પર ચાલશે. આ સિવાય અન્ય ભારતીય સેલેબ્રિટી પણ આ ફેસ્ટિવલમાં હાજર રહેશે. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ હશે.

નોંધનીય છે કે પાછલા 14 વર્ષની ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલાં ભારતને અને ત્યારબાદ લોરિયલ બ્રાન્ડને પ્રમોટ કરતી આવી છે.
આ પાછલા 14 વર્ષોમાં કેન્સમાં તેમના કપડાના કારણે અનેક વાર ઐશ્વર્યા રાય બચ્ચન સમાચારો પણ રહી છે. અને અનેક વાર તેની ખૂબસૂરતી અને તેની ડ્રેસિંગ સ્ટાઇલે આપણને તેના દિવાના પણ બનાવ્યા છે.

પણ આજે અમે ઐશ્વર્યાની ખૂબસૂરતી ના નહીં પણ તેના વર્સ્ટ ડ્રેસની વાત કરવાના છીએ. જેમાં ઐશ્વર્યા જેવી સુંદર અભિનેત્રી પણ લગાતી હતી અજીબ. તો જુઓ ઐશ્વર્યા રાય બચ્ચનના અત્યાર સુધીના કેન્સના વર્સ્ટ ડ્રેસ આ ફોટો સ્લાઇડરમાં...

કેન્સ 2003

કેન્સ 2003

કેન્સ ઇતિહાસમાં આ ડ્રેસ ઐશ્વર્યાનો અત્યાર સુધીનો સૌથી ખરાબ અને ગંદો ડ્રેસ છે.

કેન્સ 2003

કેન્સ 2003

આ જોઇને કદાચ તમને "WTF!" જેવા ઉચ્ચારો નીકાળવાનું મન થઇ શકે છે. કારણ કે કંઇ હિરોઇન આવા વેસ્ટન ડ્રેસ પણ આવી ટ્રેડિશનલ હેવી ઇન્ડિયન ઝ્વેલરી પહેરીને રેડ કાર્પેટ પર જાય છે બોલો?

કેન્સ 2004

કેન્સ 2004

આ ડ્રેસ માટે ઐશ્વર્યાની વિશ્વભરના સમાચારોમાં ભારે આલોચના થઇ હતી. કારણ કે આ ડ્રેસમાં તેના શરીરને બિલકુલ ફીટીંગ નહતો આપતો અને તેની જ્યાં ત્યાંથી દેખાતી ચરબી આ ડ્રેસને વધુ બકવાસ બનાવતી હતી.

કેન્સ 2006

કેન્સ 2006

જો કે આ ડ્રેસ એટલો ખરાબ નથી પણ કેન્સ જેવી સ્ટાઇલીશ જગ્યા માટે આ ડ્રેસ આઉડેટેડ જરૂર છે.

કેન્સ 2003

કેન્સ 2003

ગોલ્ડન ડિઝાઇનવાળા ડ્રેસ સાથે સિલ્વર ઓર્નામેન્ટ આ કેવી સ્ટાઇલ. જેના સ્ટાઇલમાં ઓછી ખબર પડતી હોય તેવા લોકો પણ આટલી કોમનસેન્સ રાખે છે.

કેન્સ 2003

કેન્સ 2003

બ્રિટિશ જમાનાનો ગાઉન અને તેની પર ઇન્ડિયન કટવાળું ટોપ પાછી તેના પર ઓઢણી અને બિલકુલ મેચ ના થતું પાઉચ. આટલી આઉડેટેડ ઐશ્વર્યા કે શબ્દો પણ ઓછા પડે.

કેન્સ 2008

કેન્સ 2008

કોઇ પડદા કાપી તેમાંથી એશે ડ્રેસ કરાવ્યો હોય તેવો આ ડ્રેસ લાગતો હતો.

કેન્સ 2009

કેન્સ 2009

2009માં એશ સારા કપડામાં એન્ટ્રી લીધી હતી પણ બાકીની ઇવેન્ટમાં એશને શું થયું કે તે આવો ડ્રેસ પહેરીને આવી.

કેન્સ 2013

કેન્સ 2013

ગોલ્ડન નેટ અને એમ્બ્રોડરીવાળી આ શાડી નાગિન ફિલ્મની હિરોઇનોની યાદ અપાવે તેવી હતી.

કેન્સ 2012

કેન્સ 2012

જેકેટ અને ગાઉન. માન્યુ કે ઐશ્વર્યાએ ત્યારે જ આરાધ્યાને જન્મ આપ્યો હતો તેનું વજન વધુ હતું પણ તેમ છતાં ગાઉન પર કોઇ જેકેટ પહેરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X