કોરિયોગ્રાફર પુનીત પઠકના Wedding Pics, ગર્લફ્રેન્ડ સાથે કર્યો ડાંસ

કોરિયોગ્રાફર પુનીત પઠકના Wedding Pics, ગર્લફ્રેન્ડ સાથે કર્યો ડાંસ

મશહૂર કોરિયોગ્રાફર પુનીત પાઠકે 11 ડિેમ્બરે લોણાવલામાં એક ખાનગી સમારોહમાં પોતાની ગર્લફ્રેન્ડ નિધિ મૂન સિંહ સાથે સાત ફેરા લીધા. આ લગ્નમાં માત્ર તેમના પરિજનો અને ખાસ મિત્રો જ સામેલ હતા. જો કે પુનીત અને નિધિને અફસોસ છે કે તેઓ પોતાના લગ્નમાં વધુ લોકોને આમંત્રણ ના આપી શક્યા.

ઉલ્લેખનીય છે કે પુનીતે ડાંસ ઈન્ડિયા ડાંસના સીઝન 2માં પ્રતિભાગી તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. જે બાદ તે એ શોમાં જ કોરિયોગ્રાફર અને કોચ તરીકે જોવા મળ્યો. પુનીતે ઝલક દિખલાજાે કેટલાય સીઝનમાં પણ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું.

ડાંસ કોચના રૂપમા

ડાંસ કોચના રૂપમા

2011માં પુનીતે રેમો ડીસૂઝાની ફિલ્મ એબીસીડી સાથે પોતાનું ફિલ્મ ડેબ્યૂ કર્યું. જે બાદ તે એબીસીડી 2 અને હાલમાં આવેલ ફિલ્મ સ્ટ્રીટ ડાંસર 3ડીમાં પણ જોવા મળ્યા. સ્ટ્રીટ ડાંસર 3ડીમાં પુનીત, વરુણ ધવનના વડા ભાઈની ભૂમિકામાં હતા. વાત કરીએ તેમના ડાંસ કરિયરની તો પુનીત સ્ટાર પ્લસ પર રેમો ડીસૂઝાના શો ડાંસ પ્લસ પર શક્તિ મોહન અને ધર્મેશ યેલાંડે સાથે ડાંસ કોચના રૂપમા જોવા મળે છે.

લગ્ન કરી લીધાં

લગ્ન કરી લીધાં

લોણાવલાના એક રિસોર્ટમાં પુનીતના લગ્ન થયાં. લગ્ન બાદ તેમના રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું જ્યાં પુનીત નિધિ સાથે કુછ કુછ હોતા હૈ પર ક્લોઝ ડાંસ કરતો જોવા મળ્યો. અહીં જુઓ તેમના લગ્નની કેટલીક સુંદર તસવીરો...

આવી રીતે સાત ફેરા લીધા

આવી રીતે સાત ફેરા લીધા

પુનીત અને નિધિ એક બીજાને અઢી વર્ષથી જાણે છે. નિધિ સાથે લગ્ન વિશે વાત કરતાં પુનીતે કહ્યું હતું કે પોતાની સૌથી સારી મિત્ર સાથે લગ્ન કરવામાંથી વધુ સારું દુનિયામાં કંઈ ના હોય શકે.

ઈમોશન્સ

ઈમોશન્સ

એક ઈન્ટર્વ્યૂમાં પુનીતે કહ્યું કે તે અને નિધિ હજી પણ અલગ અલગ પ્રકતારની ભાવનાઓથી પસાર થઈ રહ્યા છે. તે બંને હવે આખી જિંદગી ભેગી પસાર કરશે તેવો વિશ્વાસ જ નથી આવી રહ્યો.

ડાંસનો તડકો લાગ્યો

ડાંસનો તડકો લાગ્યો

પુનીતને વરમાલા પહેરાવવા માટે જેવી જ નિધિ સ્ટેજ પર આવી કે તે ઘણી ઈમોશનલ થઈ ગઈ હતી. જે બાદ પુનીતે તેની સાથે ડાંસ કર્યો અને તેના ચહેરા પર મુસ્કુરાહટ લાવી દીધી.

પોસ્ટ કરતા રહે છે

પોસ્ટ કરતા રહે છે

ઉલ્લેખનીય છે કે પુનીત અને નિધિ ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એકબીજાની તસવીરો શેર કરતા રહે છે. નિધિના જન્મદિવસ પર પુનીતે પોસ્ટ કરતાં લખ્યું- તું દુનિયાની સૌથી સ્પેશિયલ માણસ છો, માટે તારો જન્મદિવસ પણ સ્પેશિયલ હોવો જોઈએ.

સૌથી ખાસ માણસ

સૌથી ખાસ માણસ

આગળ પુનીતે લખ્યું- મારી બધી સફળતાઓ વચ્ચે તું સફલ થાય, મારા બધા દુખો વચ્ચે તું એક મુસ્કુરાહટ હોય. મારી જિંદગીની એવી વ્યક્તિ બનવા માટે શુક્રિયા જેની સાથે હું બધું જ શેર કરી શકું છું.

લૉકડાઉનમાં સગાઈ

લૉકડાઉનમાં સગાઈ

પુનીત અને નિધિએ લૉકડાઉનમાં સગાઈ કરી હતી જે બાદ ફેન્સ તેમના લગ્નનો ઈંતેજાર કરી રહ્યા હતા. પુનીતે પોતાના લગ્નની તારીખનું અનાઉન્સમેન્ટ કરતાં લખ્યું હતું કે આ મારી જિંદગીની સૌથી ખાસ તારીખ હશે.

મહેંદી અને સંગીતનો જશ્ન

મહેંદી અને સંગીતનો જશ્ન

પુનીત અને નિધિના મહેંદી અને સંગીતના જશ્ન પણ એટલાં જ જોરદાર હતાં. તેમના લગ્નની તસવીરો અને લગ્નની વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X