For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા પાદુકોણે લીધી કોરોના વાયરસ ચેલેન્જ, વિરાટ કોહલીને કર્યા નૉમિનેટ

વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યુ છે અને આનાથી સુરક્ષિત રહેવા માટે અને લોકોને જાગૃત કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને દીપિકા પાદુકોણને નૉમિનેટ કરી અને દીપિકાએ સેફ હેન્ડ્ઝ ચેલેન્જ પૂરી કરી.

|
Google Oneindia Gujarati News

હાલમાં વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યુ છે અને આનાથી સુરક્ષિત રહેવા માટે અને લોકોને જાગૃત કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને દીપિકા પાદુકોણને નૉમિનેટ કરી અને દીપિકાએ સેફ હેન્ડ્ઝ ચેલેન્જ પૂરી કરી.

deepika Padukone

દીપિકાએ માસ્ક લગાવીને લોકોને હાથ ધોવાની યોગ્ય રીત શીખવી અને લખ્યુ કે આપણે સૌ સાથે મળીને આ કઠોર સમયમાં લડીશુ અને સુરક્ષિત રહીશુ. દીપિકાએ આગળ વિરાટ કોહલી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને રોજર ફેડરરને નૉમિનેટ કર્યા.

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાં પણ કોરોના વાયરસ સામે લડવાની કોશિશ કરી રહ્યુ છે. બચાવ માટે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. શાળા-કૉલેજોની છુટ્ટી કરી દેવામાં આવી છે. જ્યાં એક તરફ થિયેટરો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાં બીજી તરફ બધી ફિલ્મો અને ટીવી સીરિયલના શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કોરોનાનો બંગાળમાં પહેલો કેસ, હરિયાણામાં પણ મંદિર-મૉલ બધુ બંધઆ પણ વાંચોઃ કોરોનાનો બંગાળમાં પહેલો કેસ, હરિયાણામાં પણ મંદિર-મૉલ બધુ બંધ

English summary
Deepika Padukone was took up WHO's Safe Hands challenge and nominated Virat Kohli sharing her challenge video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X