દિશા પટાનીએ કરાવ્યું હૉટ ફોટોશૂટ, જુઓ સેક્સી Pics
દિશા પટાનીએ કરાવ્યું હૉટ ફોટોશૂટ, જુઓ સેક્સી Pics
દિશા પટાનીએ ફરી એકવાર હૉટ ફોટોશૂટ કરા્યું છે જેની ઝલક તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ વીડિયોથી અંદાજો લગાવી શકાય કે દિશા પટાનીની આ તસવીરો ખરેખર અફલાતૂન છે જેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. આ ફોટોશૂટ દિશાએ બ્રાન્ડ Calvin Klein માટે કરાવ્યું છે. આ ઈન્ટરનેશનલ બ્રાન્ડ માટે દિશા ઈન્ડિયન એમ્બેસેડર છે. થોડા સમય પહેલા જ આની સાથે જોડાયી છે, જેની ખુશી પણ તેણે પોતાના ફેન્સ વચ્ચે શેર કરી હતી.

હૉટ લાગી રહી છે
દિશાએ ફોટોશૂટ દરમિયાનનો જે વીડિયો શેર કર્યો છે તેમાં તેણીએ સેક્સી બ્લેક બ્રા પહેરી છે. આ ક્લિપમાં જીન્સ અને બ્રા પહેરી દિશા પ્રોફેશનલ મોડેલની જેમ પોઝ આપતી દેખાઈ રહી છે.
|
અગાઉ પણ કરાવ્યું ફોટોશૂટ
દિશા પટાની અગાઉ પણ આ બ્રાન્ડ માટે કેટલાંય બોલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે જેની તસવીરો ચર્ચામાં છવાયેલી રહેતી હતી.
| |
વર્કફ્રન્ટ
એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો જલદી જ ફિલ્મ મલંગમાં જોવા મળશે. તેની સાથે આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર લીડ રોલમાં છે.
| |
નેશનલ ક્રશ
પહેલી ફિલ્મ બાદ દિશાને નેશનલ ક્રશ ઘોષિત કરી દેવામાં આવી હતી. ડેબ્યૂ ફિલ્મથી જ તેના ફેન ફોલોઈંગમાં ભારે વધારો થયો છે.
| |
આગામી પ્રોજેક્ટ
દિશા ફિલ્મ ભારત બાદ જલદી જ મોહિત સૂરીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ મલંગ છે. આદિત્ય રૉય કપૂરની અપોઝિટ દિશા જોવા મળશે.

અંગત જીવનને લઈ
દિશા પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ અંગત જીવનને લઈ ચર્ચામાં રહે છે. દિશા અને ટાઈગર બંને કેટલીયવાર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે.

એમએસ ધોની ફિલ્મ
દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ
દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ઢગલાબંધ ફેન્સ
દિશાના બોલ્ડ અંદાજને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના ઢગલાબંધ ફેન્સ છે અને દિશા પૂરા કોન્ફિડેન્સ સાથે પોતાની તસવીરો શેર કરે છે.

લાખો દિવાના
દિશાની સુંદરતા અને સાદગીને કારણે કરિયરની શરૂઆતથી જ લાખો લોકો તેના દિવાના બની ગયા.

સ્ટાઈલિશ દિશા
ભલે કેટલીક ફિલ્મોમાં જ જોવા મળી હોય પરંતુ તેની સ્ટાઈલ સેન્સને કારણે બૉલીવુડમાં તેની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસમાં ગણતરી થાય છે.

ડાન્સર દિશા
પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી
દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

લિંકઅપ
વાત કરીએ દિશાની હંમેશા ટાઈગર શ્રોફ સાથે લિંકઅપની ખબરથી ચર્ચામાં રહે છે.

હંમેશા સાથે
દિશાએ જ્યારે બોલીવુડમાં એન્ટ્રી નહોતી કરી ત્યારથી તે ટાઈગર શ્રોફ સાથે છે. દિશા પટાનીએ ટાઈગર સાથે સૌથી પહેલા એક ડાન્સ વીડિયો કર્યો હતો.

હંમેશા ટ્રોલ
દિશા પટાનીને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે અને તેનું કારણ તેની હૉટ, બોલ્ડ અને સેક્સી તસવીરો છે.

સુપર સેક્સી
દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

મોટા પ્રોજેક્ટ્સ
બૉલીવુડના કેટલાય પ્રજેક્ટ માટે દિશા પટાનીને અપ્રોચ કરવામાં આવી રહ્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
