પીંક બિકિનીમાં કાતિલ સ્માઈલ આપતી જોવા મળી દિશા પટણી, ફોટો જોશો તો જોતા રહી જશો!

દિશા પટણીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાંં ફોટો શેર કરીને ફેન્સને ઘાયલ કર્યા છે. બિકિની સાથે દિશા કાતિલ સ્માઈલ આપતી જોવા મળી છે.

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી દિવસે દિવસે બોલ્ડ થઈ રહી છે. દિશા છેલ્લા કેટલાક સમયથી એક પછી એક બોલ્ડ ફોટો શેર કરી રહી છે. થોડા સમયમાં દિશાના ઘણા બધા બોલ્ડ બિકિની અવતાર સામે આવ્યા છે. હવે દિશાએ ફરીથી બિકિની ફોોટ શેર કરી ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે. દિશાના આ લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

દિશા પટણીનો બોલ્ડ અવતાર

દિશા પટણીનો બોલ્ડ અવતાર

દિશા પટણી દિવસે દિવસે બોલ્ડ થતી જાય છે ત્યારે હવે તેને તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં દિશાનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. દિશા બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

પિંક બિકિનીમાં પોઝ આપ્યા

પિંક બિકિનીમાં પોઝ આપ્યા

ફોટોમાં દિશા પટણી પિંક બિકિનીમાં જોવા મળી રહી છે. પિંક બિકિનીમાં દિશા કાતિલ સ્માઈલ આપીને ફેન્સને ઘાયલ કરી રહી છે. દિશા આ અવતારમાં કમાલની બોલ્ડ લાગી રહી છે. ફેન્સને તેના ફોટો પસંદ આવ્યા છે.

દિશા હોટ લાગી રહી છે

દિશા હોટ લાગી રહી છે

દિશા પટણી બિકિનીમાં કમાલની ખુબસુરત લાગે છે. તે તેના તમામ બિકિની લુકમાં છવાઈ જાય છે. પરફેક્ટ ફિગરની માલકિન દિશાના બિકિની અવતારના ફેન્સ દિવાના છે અને આતુરતાથી રાહ જોવે છે.

કાતિલ સ્માઈલથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી

કાતિલ સ્માઈલથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી

દિશા પટણીનો બિકિની અવતારમાં કોઈ મુકાબલો નથી. બિકિની પહેરીને દિશા ઘણી વખત ફોટો શેર કરે છે. તેનો આ બોલ્ડ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવે છે. બિકિનીમાં દિશા જેટલી બોલ્ડ લાગે છે તેટલી જ ક્યૂટ લાગે છે.

દિશા તેની અદાઓથી ફેન્સને ઘાયલ કરતી રહે છે

દિશા તેની અદાઓથી ફેન્સને ઘાયલ કરતી રહે છે

દિશા પટણી આ દિવસોમાં તેની અદાઓથી સોશિયલ મીડિયાનો પારો ચડાવતી રહે છે. ફેન્સ પણ તેના બિકિની ફોટો પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ફેન્સ લાઈક અને કમેન્ટ કરીને ફોટોના વખાણ કરતા રહે છે.

દિશા સતત બોલ્ડ ફોટો શેર કરી રહી છે

દિશા સતત બોલ્ડ ફોટો શેર કરી રહી છે

દિશા પટણીનું ઈન્સ્ટાગ્રામ બિકિની ફોટોથી ભરેલુ છે. દિશા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવા માટે બિકિનીનો સહારો લે છે. તે ફિગર ફ્લોન્ટ કરવાનો એક પણ મોક છોડતી નથી. તેના ગ્લેમરનો બોલિવૂડમાં કોઈ જવાબ નથી.

દિશા પટણી બિકિનીમાં કમાલ લાગે છે

દિશા પટણી બિકિનીમાં કમાલ લાગે છે

દિશા પટણી ઘણી વખત બીચ પર જોવા મળે છે. દિશા બીચ પર બિકિની પહેરીને બિંદાસ્ત રીતે ચીલ કરવા માટે જાણીતી છે. તેના વેકેશન ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં જ બોલ્ડ ફોટો શેર કર્યા હતા

હાલમાં જ બોલ્ડ ફોટો શેર કર્યા હતા

દિશાએ હાલમાં જ તેના ઘણા બાથરૂમ ફોટો પણ શેર કર્યા છે. દિશા મિરર સેલ્ફી શેર કરીને આગ લગાવી ચુકી છે. દિશાના પરફેક્ટ ફિગર પર બ્લેક કલર કમાલ લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X