સલમાનની ટાઈગર 3માં ખતરનાક વિલનની એન્ટ્રી, ટાઈગર ઝિંદા હૈ માં પણ હતો મહત્વનો રોલ
ફિલ્મમાં ટાઇગર ઝિંદા હૈના ખતરનાક વિલન અબુ ઉસ્માન એટલે કે સજ્જાદ ડેલાફ્રૂઝની એન્ટ્રી થઈ છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
નવી દિલ્હી : સલમાન ખાનની આવનારી ફિલ્મ ટાઈગર 3થી આ દિવસોમાં જોરદાર ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન ત્રીજી વખત ટાઇગરના રૂપમાં લોકોનું મનોરંજન કરતો જોવા મળશે. આ પહેલા એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. હવે ટાઈગર 3ને લઈને સામે આવી રહેલા સમાચાર સલમાન ખાનના ચાહકોને ચોક્કસ પસંદ કરશે.

સામે આવી રહેલી વિગતો અનુસાર, આ ફિલ્મમાં ટાઇગર ઝિંદા હૈના ખતરનાક વિલન અબુ ઉસ્માન એટલે કે સજ્જાદ ડેલાફ્રૂઝની એન્ટ્રી થઈ છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ સુત્રોના હવાલાથી આ સમાચાર સામે આવ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ટાઈગર જિંદા હૈ દર્શકોને પસંદ આવી છે અને ફેન્સ આવનારી ટાઈગર 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે આ મોટા સમાચાર સામે આવ્યા છે.
આ સમાચારથી ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે અને ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફેન્સ સોશિયલ મીડિયા પર ખુશી જાહેર કરી રહ્યા છે. એક ફેન્સે લખ્યુ કે, સર ટાઈગર 3 મેં ભી આપ હો ક્યા? પ્લીઝ જણાવો.
અન્ય એક ફેન્સે કહ્યું કે, સર આપકે બિના ટાઈગર 3 દેખને મેં મજા નહીં આયેગા, આપ પ્લીઝ બતા દો આપ હો ના. અબુ ઔર ટાઈગર કા વન ઓન વન દેખને કા મજા હી અલગ હૈ. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
