એશા ગુપ્તાએ ઈન્ટરનેટને પારો ઉચકતા પોઝ આપ્યા, ફોટો જોઈને તમે પણ ખૂદને નહીં રોકી શકો!
બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો ચાહકોને દિવાના બનાવી રહી છે. તેનો કિલર લુક જોઈને તમે પણ તેની તસવીરો પરથી નજર હટાવી શકશો નહીં.
બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો ચાહકોને દિવાના બનાવી રહી છે. તેનો કિલર લુક જોઈને તમે પણ તેની તસવીરો પરથી નજર હટાવી શકશો નહીં. બોલીવુડ અભિનેત્રી એશા ગુપ્તાનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. એશા ગુપ્તા તેના ગ્લેમરસ અને બોલ્ડ લુક માટે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે.


એશા ગુપ્તાનો બોલ્ડ અવતાર
બોલીવુડ અભિનેત્રી એશા ગુપ્તાનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. એશા ગુપ્તા તેના ગ્લેમરસ અને બોલ્ડ લુક માટે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે.

એશાએ કાતિલ પોઝ આપ્યા
ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રીનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

ફોટોમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે
એશા ગુપ્તાના આ ફોટો ફેન્સને ઘાયલ કરી રહ્યા છે. એશા ગુપ્તા પોતાના ક્લિવેજને ફ્લોન્ટ કરતા હોય પોઝ આપી રહી છે. ફેન્સે આ ફોટો પસંદ આવી રહ્યા છે.

એશા કિલર લાગી રહી છે
આ તસવીરોમાં એશા ગુપ્તા સનબાથ લેતી વખતે ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે.

એશા બોલ્ડ અભિનેત્રી છે
એશા ગુપ્તાએ વર્ષ 2012માં ફિલ્મ 'જન્નત 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેની સામે ઇમરામ હાશમી જોવા મળ્યો હતો.

એશા આ ફિલ્મોમાં જોવા મળી છે
આ પછી એશા ગુપ્તા બાદશાહો, ટોટલ ધમાલ, રાઝ 3, કમાન્ડો 2, રુસ્તમ જેવી ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળી છે.
એશા આશ્ર-3માં આગ લગાવતી જોવા મળી હતી
એશા ગુપ્તાએ તાજેતરમાં જ OTT પર પણ તેનો શાનદાર અભિનય દર્શાવ્યો છે. એશા બોબી દેઓલની હિટ વેબ સિરીઝ 'આશ્રમ 3'માં પણ જોવા મળી છે.












Click it and Unblock the Notifications
