• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નોબલેસ મૅગેઝીન માટે ગૌરીએ કરાવ્યું હૉટ ફોટોશૂટ!

|

મુંબઈ, 13 ડિસેમ્બર : બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના પત્ની ભલે કોઈ ફિલ્મ અભિનેત્રી ન હોય, પરંતુ તેઓ કિંગ ખાનના પત્ની હોવા ઉપરાંત પણ ફૅશન અને સૌંદર્ય જગતમાં ખાસ છાપ ધરાવે છે. એટલે જ વિવિધ મૅગેઝીનોમાં ગૌરી ખાન ચમકતા રહે છે.

બૉલીવુડની ટોચની અભિનેત્રીઓ ઐશ્વર્યા રાય હોય કે પછી માધુરી દીક્ષિત હોય, કરીના કપૂર હોય કે પછી કૅટરીના કૈફ હોય, તમામને પોતાના કવર પેજ ઉપર લાવવા માટે મૅગેઝીનો તલપાપડ રહે છે. તેવામાં ગૌરી ખાન કોઈ ફિલ્મ અભિનેત્રી ન હોવા છતાં મૅગેઝીનોના કવર પેજ ઉપર ચમકતા રહે છે.

ગૌરી ખાન અને શાહરુખ ખાન એક આદર્શ બૉલીવુડ કપલ ગણાય છે. તાજેતરમાં જ ગૌરીએ નોબલેસ ઇન્ડિયા મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું :

ગૌરીએ કરાવ્યું ફોટોશૂટ

ગૌરીએ કરાવ્યું ફોટોશૂટ

શાહરુખ ખાનના પત્ની ગૌરી ખાન બૉલીવુડ અને ફૅશન જગતમાં શાહરુખના પત્ની ઉપરાંત વ્યક્તિગત રીતે જાણીતા છે. તાજેતરમાં જ તેમણે નોબલેસ ઇન્ડિયા મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું.

મન્નતમાં ફોટોશૂટ

મન્નતમાં ફોટોશૂટ

ગૌરી ખાને આ ફોટોશૂટ પોતાના ઘરે મન્નત ખાતે કરાવ્યુ હતું.

અભિનેત્રીઓ જેવી માંગ

અભિનેત્રીઓ જેવી માંગ

ગૌરી ખાન ભલે અભિનેત્રી નથી, પરંતુ ઐશ-કૅટ હોય કે પછી કરીના-દીપિકા... તેમના જેવી જ માંગ ગૌરી ખાનની પણ રહી છે મૅગેઝીનોના કવર પેજ માટેની.

સ્ટાઇલિશ કપલ

સ્ટાઇલિશ કપલ

ગૌરી ખાન અને શાહરુખ ખાન બૉલીવુડનું આદર્શ અને સ્ટાઇલિશ કપલ ગણાય છે.

બાવીસ વર્ષનું લગ્ન જીવન

બાવીસ વર્ષનું લગ્ન જીવન

શાહરુખ-ગૌરીએ તાજેતરમાં જ પોતાના લગ્નની 22મી વર્ષગાંઠ ઉજવી હતી.

નવો મહેમાન અબરામ

નવો મહેમાન અબરામ

તાજેતરમાં જ શાહરુખ અને ગૌરીએ સરોગેસી મધર વડે પુત્ર હાસલ કર્યો છે કે જેનું નામ અબરામ છે.

વ્યસ્ત રાખે છે અબરામ

વ્યસ્ત રાખે છે અબરામ

શાહરુખનું કહેવુ હતું કે સુહાના-આર્યન મોટા થતા અમે એકલાપણુ અનુભવતા હતાં. હવે અબરામ અમને ખાસ તો ગૌરીને વ્યસ્ત રાખે છે અને અમારી એકલતા દૂર કરે છે.

English summary
Here are a few pics from Gauri Khan's photoshoot for Noblesse India magazine. The photo shoot was done in Shahrukh Khan and Gauri Khan's palatial home Mannat. Gauri Khan appears on the cover of Noblesse December 2013 issue, where she talks about the joy of becoming a mother for a 3rd time and her soon to be launched interior design studio/store in Mumbai, Charcoal 8.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more