એક ટીચર જેને બનવું પડ્યું પોર્ન સ્ટાર, જાણો શું હતી મજબુરી
લેક્સી લુના અમેરિકન એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. ખુબ જ સુંદર અને મનમોહક લેક્સી ક્યારેક ટીચર હતી, પરંતું હવે તે પોર્ન ઇન્ડસ્ટ્રીની નામચીન હસ્તીઓમાંથી એક છે. પ્રોફેશનમાં બદલાવ કરવાનો નિર્ણય સરળ ન હતો.
લેક્સી લુના અમેરિકન એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. ખુબ જ સુંદર અને મનમોહક લેક્સી ક્યારેક ટીચર હતી, પરંતું હવે તે પોર્ન ઇન્ડસ્ટ્રીની નામચીન હસ્તીઓમાંથી એક છે. પ્રોફેશનમાં બદલાવ કરવાનો નિર્ણય સરળ ન હતો. લેક્સી આ અંગે વાત કરતા જણાવે છે કે, એક દિવસ તેણે અચાનક ટીચરની નોકરી છોડીને પોર્ન સ્ટાર બનવાનો નિર્ણય કર્યો. આવો નિર્ણય લેવાનું કારણ પણ તેણે અજીબ આપ્યું હતું.

બ્રાન્ડ્સના ઉત્પાદનોને પણ પ્રમોટ કરે છે લેક્સી
લેક્સી લુનાએ લગભગ 6 વર્ષ પહેલા ટીચરનો વ્યવસાય છોડીને એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આજે તે વિશ્વની ઘણી મોટી બ્રાન્ડ્સના ઉત્પાદનોને પણ પ્રમોટ કરે છે.

ઓનલી ફેન સાથે સંકળાયેલી છે લેક્સી
લેક્સી લુના પણ ઓનલીફેન સાથે સંકળાયેલી છે. આ પ્લેટફોર્મ પર પણ તેના ફેન્સની સંખ્યા ઘણી વધારે છે.

લેક્સી ઘણીવાર ફેન્સ સાથે કરે છે ડાયરેક્ટ વાત
એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાવા માટે લેક્સી લુનાએ જે કારણ આપ્યું તે લોકોને ચોંકાવી દીધા છે. ઈન્સ્ટાગ્રામથી લઈને ટ્વિટર સુધી તેના લાખો ફોલોઅર્સ છે. જેમની સાથે તે ઘણીવાર ડાયરેક્ટ વાત કરે છે.

કરિયર બાબતે પહેલા કરતા વધુ સુરક્ષિત
એડલ્ડ ફિલ્મોમાં કામ કરવા માટે, તેણે શિક્ષકની નોકરી છોડી દીધી હતી, જેનું કારણ આપતા લેક્સી જણાવે છે કે, તેણે આર્થિક રીતે પણ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવું હતું. તે કહે છે કે, હવે તેના કરિયર બાબતે પહેલા કરતા વધુ સુરક્ષિત છે.

લેક્સી પાસે છે અપાર સંપત્તિ
બ્રિટિશ ન્યૂઝ વેબસાઈટ 'ડેઈલી સ્ટાર'માં છપાયેલા અહેવાલ મુજબ આજે લુના કરોડોમાં રમી રહી છે. તેની પાસે અપાર સંપત્તિ છે.

લેક્સીને પ્રસિદ્ધિ અને મોજશોખ સાથે ખૂબ પૈસા કમાવવા હતા
તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'શિક્ષણનું કામ અપેક્ષા મુજબ નહોતું. શિક્ષકની નોકરીમાંથી મળતા પગારમાં ઘરનો ખર્ચ પણ નીકળી શકતો ન હતો. મારે કંઈક મોટું કરવું હતું. પ્રસિદ્ધિ અને મોજશોખ સાથે ખૂબ પૈસા કમાવવા હતા. તેથી જ મેં ભણવાનું છોડી દીધું.

બાલમંદિરના બાળકોને ભણાવતી હતી લેક્સી
લેક્સી લુનાની શિક્ષણ કારકિર્દી માત્ર ચાર વર્ષ ચાલી હતી. જ્યાં તે બાલમંદિરના બાળકોને ભણાવતી હતી.

લોકો શું કહેશે તેની પરવા નથી
લેક્સી પણ આ કારકિર્દી વિશે ખૂબ જ સુરક્ષિત છે. લોકો તેમના વિશે શું વિચારે છે અને શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

મારે જે કરવું હોય તે હું કરું છું
લેક્સીએ કહ્યું, મારે જે કરવું હોય તે હું કરું છું. હું મારું પોતાનું શૂટ કરું છું, એડ ફિલ્મો કરું છું. હું ટ્રાવેલિંગ કરું છું અને જ્યારે પણ મારું મન ઈચ્છે, ત્યારે હું આ કામમાંથી રજાઓ લઉં છું. એકંદરે આવી જિંદગી જીવવાથી મારી ક્રિયેટિવિટી વધી રહી છે.

પેરેન્ટ્સ હંમેશા તેના નિર્ણયની વિરુદ્ધ હતા
લેક્સીએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેના પેરેન્ટ્સ હંમેશા તેના નિર્ણયની વિરુદ્ધ હતા. જ્યારે તેણે આ અંગે તેના માતા-પિતા સાથે વાત કરી તો તે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા.

પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું એટલું સરળ નથી
લેક્સીએ પોતાના ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, લોકોને જાણીને આશ્ચર્ય થશે કે, ઘણા ધાર્મિક અને કટ્ટરવાદી સંગઠનો પોર્ન ઉદ્યોગને બંધ કરવા માટે પૈસા ખર્ચી રહ્યા છે. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું એટલું સરળ નથી કારણ કે ઘણા પડકારો છે.












Click it and Unblock the Notifications
