બોલિવૂડમાથી વધુ એક ખરાબ સમાચાર, Vaibhavi Upadhyaya નુ નિધન, Sarabhai vs Sarabhai થી મળી હતી ઓળખ

યુવા એક્ટ્રેસ Vaibhavi Upadhyaya ના નિધનથી એક્ટિગ ઇન્ડસ્ટ્રમાથી વધુ એક ખરાબ સમાચાર છે. વૈભવીની કાર અકસ્માતનો શિકાર બની ગઇ છે. કાર દુર્ઘટનાની માહિતી જેડી મજેઠિયાએ ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં આપી છે.

Vaibhavi Upadhyaya

વૈભવીની સાથે દુર્ઘટના ઉતર ભારતમાં થઇ હતી. ખરાબ રીતે ઘાયલ થયેલી વૈભવીને હોસ્પિટલ ખસેડવા્માં આવી હતી. પરંતુ ડોક્ટર તેને પચાવી શક્યા નહોતા. સારાભાઇ વર્સેજ સારાભાઇમાં જૈસ્મીનનુ કિરદાર કરનાર યુવા અભિનેત્રી વૈભવીનો અંતિમ સંસ્કાર મુંબઇમાં થશે.

લોકપ્રિય ટીવી શો સારાભાઇ વર્સેજ સારાભાઇમાં પોતાની ભૂમિકા માટે ઓળખાણ મેળવનાર અભિનેત્રી વૈભવી ઉપાદ્યાયની કાર દુર્ઘટનામા અને લોકેશન અંગે વધુ વિગત પ્રાપ્ત નથી થઇ.

નિર્માતા જેડી મેઝઠિયાએ દુર્ભાગ્યપૂર્ણ ખબર ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરી હતી. દુર્ઘટના ઉતર ભારતમાં થઇ છે. તેમણે લખ્યુ હતુ કે, જીવન બહુ જ અપ્રત્યાશીત છે. એક બહુજ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યયનું નિધન થઇ ગયુ છે"

મજેઠીયાએ સ્ટોરીમાં લખ્યુ કે, વૈભવી સારાભઇ વર્સેજ સારાભઇની જૈસ્મીનના રુપમાં ઓળખાતી હતી. તેમની કાર ઉત્તર ભારતમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી. પરીવાર તેની ડેડ બોડી લઇને પહોચશે અને અંહિયા જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વૈભવીએ દિપીકા પદુકોણ સાથે પણ વર્ષ 2020 મા આવેલી ફિલ્મ છપાક અને તિમિર 2023 માં કામ કર્યુ છે. વૈભવીના નિધન પહેલા આદિત્ય સિહ રાજપુત 22 મે ના રોજ મુંબઇમાં મૃત્યુ થયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X