આલિયા ભટ્ટ પોતાની બહેન શાહીનના જન્મ દિવસની શુભકામના પાઠવવા તેના ઘરે આવી હતી.
આલિયા ભટ્ટે દિકરીને જન્મ આપ્યા બાદ પહેલી વાર કેમેરા સામે આવી હતી. આલીયા ભટ્ટે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરતા જેને જોઇને લોકોએ તેના વખાણ કર્યા હતા. અને માં બનવાની શુભકામના પાઠવી હતી. જોકે લોકો તેને એ પણ પુછી રહ્ય
આલિયા ભટ્ટે દિકરીને જન્મ આપ્યા બાદ પહેલી વાર કેમેરા સામે આવી હતી. આલીયા ભટ્ટે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરતા જેને જોઇને લોકોએ તેના વખાણ કર્યા હતા. અને માં બનવાની શુભકામના પાઠવી હતી. જોકે લોકો તેને એ પણ પુછી રહ્યાા છે કે, તેમની સામે કેમરામા ક્યારે દેખાશે. આ વચ્ચે આલિયા ભટ્ટે પોતાની બહેન શારીનના જન્મ દિવસના અવસર પર પોતાના ઘરથી બહાર આવી હતી. આલિયાએ પૈપરાજીને પોજ પણ આપ્યા હતા. પાપારાજીએ પણ આલિયાને રાહાની મા બનવાને લઇને શુભકામના આપી હતી.
તમને જણાવી દઇએ કે, જ્યારથી આલિયા ભટ્ટ મા બની છે તેના ફેન્સ તેને જોવા માટે બેતાબ હતા. લોકો તેમન અક ઝલક જોવા માટે સોશિયલ મીડિયા પર તેને સર્ચ કરી રહ્યા છે. જો કે, હવે આલિયાએ પોતાના ફેન્સ આ ઇચ્છાને પુરી કરી દિધી છે. હાલમાં જ આલિયાને જૂહુ વાળા પર સ્પોટ્ કરવામા આવી છે. તે પોતાની બહેન શાહીન ભટ્ટના જન્મ દિવસની સેલિબ્રેન કરવા માટે આવી છે.
આલિયા ભટ્ટને તેના પિયરના ઘર બહાર જ પાપારાજીએ સ્પોટ કરી લીધી હતી. આલિયાને આટલા દિવસો બાદ જોયા બાદ લોકોના ખુશીનું ઠેકાણુ ના રહ્યુ તેણે 28 નવે્બરના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની બહેન શાહીન ભ્ટ્ટ સાથે બે તસવીર શેર કરી હતી. જેમા તેણે પોતાની બહેનને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી. આલિયાની સાસુ નીતુ કપુરે તેના પર કોમેન્ટ કરીને પ્રેમ આપ્યો હતો.