અક્ષય કુમારે ફેન્સ માટે ખુસખબર, અભિનેતાએ કરી નવા પ્રોજેક્ટની જાહેરાત
સુપરસ્ટાર અક્ષયકુમર આમ એક સાથે ઘણા પ્રોજેક્ટ એક સાથે કરવા માટે જાણીતો છે પરંતુ અત્યારે તે લીસ્ટ થોડી નાની છે. એટલા માટે જ અક્ષય કુમારે હાલમાં કંઇક એવુ કહ્યુ છે જે ખબરોનો ભાગ છે. અક્ષય કુમારે પોતાના એક પ્રોજેક્ટની જાહેર
સુપરસ્ટાર અક્ષયકુમર આમ એક સાથે ઘણા પ્રોજેક્ટ એક સાથે કરવા માટે જાણીતો છે પરંતુ અત્યારે તે લીસ્ટ થોડી નાની છે. એટલા માટે જ અક્ષય કુમારે હાલમાં કંઇક એવુ કહ્યુ છે જે ખબરોનો ભાગ છે. અક્ષય કુમારે પોતાના એક પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ એક ધમાકેદાર ફિલ્મ હશે. અક્ષયકુમાર હાલમાં રેડ સી ફિલ્મ ફેસ્ટીવલમાં પહોચ્યા છે. અંહી તેણે પોતાના ફેન્સ માટે મોટી જાહેરાત કરી હતી.

આ સિવાય તેમણે પોતાની વેબ સીરિજને લઇને પણ ખુલાસો કર્યો છે. અને કહ્યુ છે કે, તેના પર જલ્દી તે કામ શરૂ કરશે. આ સિવાય ટાઇટલની પણ જાહેરાત કરવામાં આવી છે. આદરમિયાન તે એક ઇન્ટરવ્યુમાં હતા. ત્યારે તેણે ફિલ્મ અને સીરિઝને લઇને વાત કરી હતી.
અક્ષય કુમારની આ ફિલ્મ સેક્સ એજ્યુકેશન પર બનાવાની છે. અક્ષય કુમારે આ દરમિયાન યૌન શિક્ષા પર ખુલીને વાત કરી હતી તેણે કહ્યુ કે, " મને લાગે છે કે, સોશિયલ ફિલ્મ કરવાનું પસંદ છે. જે મારા દેશ અને બીજા કોઇના જીવનમાં બદલાવ લાવી શકે.
વધુમાં અક્ષય કુમારે જણાવ્યું હતુ કે, હુ બસ વિષયને ઉઠાવીને ફિલ્મ બનાવુ છુ. પરંતુ તેને કમર્શિયલ બનાવીને તેમા સોગ્સ પણ નાખવમાં આવે છે. તેમજ તેમા કોમેડી પણ હોય છે. તેમા ટ્રેજેડી પણ હોય છે. અક્ષય કુમારનું આ નિવેદન વાયરલ થઇ રહ્યુ છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
