સ્ટેડિયમમાં રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યા આલિયા અને રણબીર, મેચમાં બાદ મેદાનમાં ક્યુટ કપલે કર્યુ આવુ
રણબૂર કપુર અને આલિયા ભટ્ટ ફોલબોલ મેચ દરમિયાન રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યા હતા. બંને સ્ટેડીયમાં હાથ પકડીને મેદાનમાં લોકોની વચ્ચે જતા જોવા મળ્યા હતા.
રણબીર કપુર અને આલીયા ભટ્ટ જ્યારે પણ સાથે નજર આવે છે કે, ફેન્સ તેને જોઇને ખુશ થઇ જાય છે. અત્યારે કપલનો વધારે એક વીડિયો સીધો સ્ટેડિયમથી વાયરલ થઇ રહ્યો છે. જેમા બંને એક ફુટબોલ મેચ માટે પહોચ્યા હતા. બંને સ્ટાર્સે આ દરમિયાન મુબઇ સીટી એફસી, રણબીર કપુરની ટીમ માટે ચિયર કર્યુ હતુ. રવિવારે મુંભઇ ઇન્ડિયન સુપર લીગમાં તેમની ટીમે કેરેલ બ્લાસ્ટ્ર્સને હરાવી હતી.

રણબૂર કપુર અને આલિયા ભટ્ટની તસવીર સ્ટેડીયમથી વાયરલ થઇ હતી. બંને મેચ જોવા માટે ગયા હતા. ત્યાર બાદ આલિયા અને રણબીર કપુર એક બીજાનો હાથ પકડીને મેદાનમાં પણ પહોચ્યા હતા. અને પ્લેયર્સને તેમની જીત માટે શુભકામના આપી હતી.
લૂક્સની વાત કરવામાં આે તો રણબીર કપુરે વાદળી ટીમની જર્સી અને ડેનિમમાં હતા સાથે જ ટોપી પણ પહેરી હતી. જ્યાર આલિયા ભટ્ટે એક કાળા રંગની જેકેટ અને ડેનિમ પહેરી હતી. તેના બાલ બસ પોનીટેલમાં બાંધેલા હતા.
મેચ બાદ તેમણે મેદાનમાં ફરતા જોવા મળ્યા હતા. ખેલાડીઓને મળતા અને કેમેરાને ફોજ આપતા જોવા મળ્યા હતા. જેવી રીતે બંનેએ ખેલાડીઓને સપોર્ટ કર્યો તે જોરદાર હતું તેના લગાતાર સોશિયલ મીડિયામાં ચર્ચા થઇ રહી છે.
પર્કફ્રન્ટ પર આલિયા ભટ્ટની વાત કરે તો તે કરણ જોહરની રોકી ઓર રાની કી પ્રેમ કહાની અને તેની હોલીવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં નજર આવશે. આ સિવાય સુપર્સટાર રણબીર કપુર લવરંજનની ફલિ્મ તુ ઝુઠી મે મક્કાર અે સંદીપ રેડ્ડીની વાંગ કી ગૈગસ્ટર ડ્રામા એનિમલમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
