For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાબ બચ્ચને ટ્વીટ કરીને યુકે ના નવ નિયુક્ત પીએમને આપી શુભકામના

બ્રિટનથી એક મોટા સમાચાર આવ્યા જ્યારે લોકોને ખબર પડી કે ત્યાં ભારતીય મૂળના વ્યક્તિને પ્રધાનમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જી હા રૂષિ સુનકને સમગ્ર દુનિયામાથી શુભેચ્છા સંદેશા મળી રહ્યા છે. આ લિસ્ટમાં ભારત પણ સામેલ છે.

|
Google Oneindia Gujarati News

બ્રિટનથી એક મોટા સમાચાર આવ્યા જ્યારે લોકોને ખબર પડી કે ત્યાં ભારતીય મૂળના વ્યક્તિને પ્રધાનમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જી હા રૂષિ સુનકને સમગ્ર દુનિયામાથી શુભેચ્છા સંદેશા મળી રહ્યા છે. આ લિસ્ટમાં ભારત પણ સામેલ છે. સદિના મહાનાયક અમિતાબ બચ્ચની પોસ્ટ પણ આને લઇને સામે આવી છે. તેમણે પોતાના આગવા અદાજમાં રૂષિ સુનકને શુભેચ્છા પાઠવી છે.

AMKITAB BACHCHAN

અમિતાબ બચ્ચને લખ્યુ કે, ભારત માતા કી જય, હવે બ્રિટન પાસે પોતાના દેશ વતી પ્રધાનમંત્રી તરીકે એક વાઇસરોય છે. ત્યારથી તેના ફેન્સ પણ તેના રપ રિએક્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઇ કે, અમિતાબ બચ્ચન સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટીવ છે. તે દરેક વિષય પર પોતાનુ ટ્વીટ કરતા નજરે પડે છે. અમિતબ બચ્ચન પોતાની પગની ઇજાને લઇને પણ ચર્ચા માં છે.

અમિતબ બચ્ચનને પગલમાં ઇજા થતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમને નહી ચાલવાની સલાહ આપવામાં આવી છે. તેમજ આ અંગે તેણે પોતાના ફેન્સને જાણકારી આપી હતી.

English summary
Amitabh Bachchan wishes British Prime Minister Rushi Sunak
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X