For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલીવુડ અભિનેત્રીઓની ફેટ થી ફિટ સુધીના સફરની બદલાતી તસવીરો

બોલીવુડ ઈન્ડસ્ટ્રીની આ સુંદર અભિનેત્રીઓએ પોતાના દેખાવને પરફેક્ટ બનાવવા માટે ઘણી મહેનત કરી છે, આજે ખૂબ જ સુંદર દેખાતી આ અભિનેત્રી એક સમયે વધારે વજનનો શિકાર હતી.

|
Google Oneindia Gujarati News

બોલીવુડ ઈન્ડસ્ટ્રીની આ સુંદર અભિનેત્રીઓએ પોતાના દેખાવને પરફેક્ટ બનાવવા માટે ઘણી મહેનત કરી છે, આજે ખૂબ જ સુંદર દેખાતી આ અભિનેત્રી એક સમયે વધારે વજનનો શિકાર હતી. અહીં અમે તમારા માટે બી ટાઉનની અભિનેત્રીઓનું લીસ્ટ લાવ્યા છીએ જેમણે પોતાની ફેટ ફિટ કરી છે.

1. આલિયા ભટ્ટ

1. આલિયા ભટ્ટ

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરતા પહેલા આલિયા ખૂબ જ જાડી હતી, પરંતુ બાદમાં તેમણે પોતાની ડેબ્યૂ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' પહેલા પોતાની જાતને સ્લિમ ટ્રીમકરી લીધી હતી.

2. સોનાક્ષી સિંહા

2. સોનાક્ષી સિંહા

અભિનેત્રી સોનાક્ષી સિન્હાની વાત કરીએ તો આ સુંદર અભિનેત્રી પણ સ્થૂળતાનો શિકાર હતી, પરંતુ તેમણે બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા સખત મહેનત કરીને પોતાનેફિટ પણ બનાવી હતી.

3. પરિણીતી ચોપરા

3. પરિણીતી ચોપરા

બોલીવુડ અભિનેત્રી પરિણીતીનું વજન પણ પહેલા વધારે હતું, પરંતુ તેમણે ફિટ બોડી મેળવવા માટે જીમમાં પણ સખત મહેનત કરી હતી અને આખરે તે હવે એકદમફિટ છે.

4. સોનમ કપૂર

4. સોનમ કપૂર

અનિલ કપૂરની દીકરી, અભિનેત્રી સોનમ કપૂર આજના જમાનામાં ફેશન આઇકોન છે, પરંતુ પહેલાની નહીં. સોનમ કપૂર પણ ફિલ્મોમાં દેખાતા પહેલા વધારે વજનધરાવતી હતી, પરંતુ આજના સમયમાં તે સ્ટાઈલિશ અભિનેત્રી અને મોડલ છે.

5. ઝરીન ખાન

5. ઝરીન ખાન

ખૂબ જ બોલ્ડ અભિનેત્રી ઝરીન ખાન પણ પહેલા ખૂબ જ જાડી હતી, ફિલ્મોમાં આવતા પહેલા તેમણે પોતાની જાતને ફેટથી પણ ફીટ કરી હતી.

6. ભૂમિ પેડનેકર

6. ભૂમિ પેડનેકર

અભિનેત્રી ભૂમિ પેડનેકરનું બોલીવુડમાં ડેબ્યુ એક જાડી છોકરીના રોલમાં હતું, ફિલ્મ હતી 'દમ લગા કે હઈશા' જેમાં ભૂમિ સાથે આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવામળ્યો હતો. આ ફિલ્મ પછી ભૂમિએ પોતાને ખૂબ જ ફિટ બનાવી લીધી છે.

English summary
Changing images of the journey of Bollywood actresses from fat to fit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X