Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફિલ્મફેર એવોર્ડ 2024 માં ગુજરાતમાં યોજાશે, પ્રધમ વાર મુંબઇ બહાર યોજાશે એવોર્ડ

આગામી 2024 નો ફિલ્મફેર એવોર્ડ વિતરણ કાર્યક્રમ ગુજરાતમાં યોજાશે તને લઇને મુખ્યમત્રીની ઉપસ્થિતિમાં બુધવારે સાંજે એમઓયુ કરવામાં આવશે. દર વર્ષે મુબંઇમાં ફિલ્મફેર એવો્ર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવે છે. આવતા વર્ષે ફેબ્રુઆરી કે મર્ચમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ગાંધીનગર અથવા અમદાવાદમાં આ કાર્યક્રમ યોજાશે. આ એવોર્ડ પ્રથમ વખત ગુજરાત બહાર યોજાવા જઇ રહ્યો છે.

filmfair

આ સમાારોહ માટે સરકાર દ્વારા આયોજકોને અમદાવાદ અને ગાંધીનગરના અનેક સ્થળો દેખાડવામાં આવશે. તેમાથી સ્થળની પસંદગી કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે વધારે દર્શકોને સમાવેશ કાય તેમજ પાર્કીગની વ્યવસ્થા સરળતાથી કરી શકાય તેવા સ્થળની પસદગી કરવામાં આવશે. આ સાથે ટ્રાફિક મેનેજમેન્ટની સુવિધાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

હિન્દુ ફિલ્મ કલાકારોને ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોએ ફરવા લઇ જવામાં આવશે. આ સાથે ગુજરાતને લગતા કેટાલક પરિસંવાદ અને અને કાર્યક્રમોનુ પણ આયોજન કરવામાં આવશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X