નોરા ફતેહી સામે ફિટનેસને લઇને અક્ષય કુમારે કરી દિધી આ વાત...
પોતાની ફિટનેશનુ ધ્યાન રાખવુ બહુ જરૂરી છે. એક દિવસમાં એક કલાક પોતાની ફિટનેસ માટે કાઢવો જોઇએ. ભલે તે નાની કસરત કેમ ના હોય ફિટનેસનો કોઇ વિકલ્પ નથી. તેને દરકે લોકોએ પ્રાથમિક્તા આપવી જોઇએ.
પોતાના અભિનય સિવાય પોતાની ફિટનેશને લઇને ઓળખાતા બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનું કહેવુ છે કે, સેહતનું ધ્યાન રાખવુ જોઇએ.તેણે કહ્યુ કે, દરરોજ ફિટનેશ માટે સમય કાઢવો જરૂરી છે. અક્ષય, જેને લિખાલી , મોહરા, ભૂલ ભૂલેયા જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. અને માર્શલ આર્ટમાં તાલિમ લીધી છે. તેમણે કહ્યુ કે, પોતાની ફિટનેશનુ ધ્યાન રાખવુ બહુ જરૂરી છે. એક દિવસમાં એક કલાક પોતાની ફિટનેસ માટે કાઢવો જોઇએ. ભલે તે નાની કસરત કેમ ના હોય ફિટનેસનો કોઇ વિકલ્પ નથી. તેને દરકે લોકોએ પ્રાથમિક્તા આપવી જોઇએ.

ધી કપિલ શર્મા શો માં નેરા ફતેહી, દિશા પટની અને મૌના રોય અને સોનમ બાજવા એક સાથે સેલિબ્રિટિ ગેસ્ટ તરીકે આવ્યા હતા. શો દરમિયાન કપિલ શર્માએ મહેમાનો સાથે ફિટનેસ વિશે વાત કરી હતી. અને કહ્યુ હતુ કે, તેમની પાસે પ્રતિભાશાળી કાયા છે. અને તે જીમ નથી જતી ફીટ રહેવ માટે તે કોઇ પણ પ્રકારની યોગ પણ નથી કરતી. તે બધુ તેના જીનના કારણે છે. બીજી તરફ દિશા પટનીએ ખુલાસો કર્યો હતો કે, તે જીમ કરીને કેવી રીતે પોતાની ફિટનેશનો ધ્યાન રાખે છે.
મૌોની રોય અે સોનમ બાજવાએ કહ્યુ કે, તે ઘણી બધઈ શારીરિક એક્ટિવીટીમાં સામેલ હોય છે. જેવી કે, જીમ જવુ, ડાંસ કરવો કે યોગ કરવો, ડાંસ કરવો અને ઘરનું ખાવાનું જેટલુ બની શકે બહારનું ખાવાથી બચે છે. ધી કપિલ શરમાશો સોની એન્ટરટેમેન્ટ ટેલિવિઝન પર પ્રસારીત થાય છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
