પોતાની ફિટનેશને લઇને ઋત્વીક રોશને કહી મોટી વાત, એવુ લાગતુ હતુ કે, હૂ મરનાર છું
હાલમાં જ ઋત્વીક રોશને પોતાની 8 પેક એબ્સની તસવીર શેયર કરી હતી જે સોશિયલ મીડિયામં ભારે વાયરલ થઇ રહી છે. ફેન્સ તેના આ લૂકને ભારે પંસદ કરી રહ્યા છે.
બોલિવૂડના ગ્રીન ગોડ ઋત્વીક રોશન પોતાના પ્રાઇવેટ લાઇફને લઇને જેમા સૌથી વધારે જાણીતો છે તેમા તેની ફિટનેશ છે. હાલમાં જ ઋત્વીકે પોતાના 8 પેક એબ્સની ફોટો સોશિયલ મીડિયામાં શેયર કરી હતી. જે ઘણી ઝડપી વાયરલ થઇ રહી છે. આ ફોટોને લઇને એ પણ કહેવામાં આવે છે કે, ફિલ્મ 'પઠાણ' માં શાહરુખ ખઆનના 8 પૈક એબ્સ સામે મુકાબલો કરતા ઋત્વીક રોશને પોતના 8 પેક એબ્સની તસવીર શેયર કરી હતી. કારણ જે કઇ હોય ફેન્સ ઋત્વીક રોશનની આ તસવીર પર ફિદા થઇ ગયા છે. પરંતુ હાલમાં ઋત્વીક રોશને પોતાની મેન્ટલ હેલ્થને લઇને ફિટનેશને લઇને મોટી વત કરી છે.

ઋત્વીક રોશને હાલમાં જ પોતાની ફિટનેશ ટ્રેનર ક્રેસ ગેથિન સાથએ એક પોડકાસ્ટ ઇંટર્વ્યુમાં કહ્યુ હતુ કે, વૉર ફિલ્મની શૂટિંગ દરમિયાન તે અવસાદમાં જનાર હતા. એટલા માટે તે તે પોતાની ફિટનેશ પર ધ્યાન નહોતા આફી રહ્યા. પોતાના જીવનની કઠીન લડાઇ વિશે જણાવતા 48 વર્ષીય એક્ટરે જણાવ્યુ હતુ કે, "હૂ લગભગ મરનાર હતો ફિલ્મ વૉર ની શૂટિંગ પહેલા મને અવસાદે ઘરી લીધો હતો. 3 મહિના સુધી હુ કોઇ જ કસરત નહોતો કરી શક્તો. હું ખતમ થવાની કગાર પર આવી ગયો હતો.












Click it and Unblock the Notifications
