Rambha Car Accident- અભિનેત્રી રંભાનો કાર એક્સિડેન્ટ,હોસ્પિટલમાં ભરતી છે દિકરી

જાણીતી બોલિવૂડ અભિનેત્રી રંભાના અકસ્માતના સમાચાર મળી રહ્યા છે અને તેના ફેન્સ દ્વારા તેના સ્વાસ્થયને લઇને પ્રાર્થના કરવામાં આવી રહી છે. તેનું અકસ્મત થયુ છે અને તેની દિકરી હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે તેનું કાર એક્સીડેન્ટ

જાણીતી બોલિવૂડ અભિનેત્રી રંભાના અકસ્માતના સમાચાર મળી રહ્યા છે અને તેના ફેન્સ દ્વારા તેના સ્વાસ્થયને લઇને પ્રાર્થના કરવામાં આવી રહી છે. તેનું અકસ્મત થયુ છે અને તેની દિકરી હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે તેનું કાર એક્સીડેન્ટ થયુ ત્યારે તેની સાથે બાળકો અને નૈની પણ હાજર હતા. અકસ્મતમાં કોઇને ગંભીર અકસ્માત નથી તેમ છતા તેની દિકરી આશા અત્યારે પણ હોસ્પિટલમાં એડમીટ છે.

rambha

તેમણે ફેન્સને કહ્યુ છે કે, તેના માટે દુઆ કરે. તેની પોસ્ટ સોશિયલ મીડિયામાં તે ફોટા ઝડપી વાયરલ થઇ રહ્યા છે. તેણે તસવીર શેર કરી છે. જેમા તેની દિકરી નજર આવી રહી છે. આ તસવીરમાં તમે જોઇ શકો છો કે, તેની દિકરી હોસ્પિટલમાં દાખલ છે. અને ડોક્ટર તેનો ઇલાજ કરી રહ્યા છે.

બીજી અન્ય તસવીરમાં કારનો ફોટો છે. જે અકસ્માત બાદ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. રંભાએ આ તસવીરમાં લખ્યુ છે. સ્કુલમાં બાળકોને લેવા જઇ રહી હતી ત્યારે અમારી કારનો અકસ્માત થયો હતો. "હું બાળકો અને મારી નૈની પણ કારમાં સાથે હતા." અમને નાની મોટી ઇજા થઇ છે. મારી નાની આશા હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. ખરાબ સમય અને ખરાબ દિવસ અમારી માટે પ્રાર્થના કરો તમારી પ્રાર્થના અમારા માટે ઘમી મહત્વની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X