કંગના રાનતને ઇરિટેટ કરે છે. બ્રિટિશ એસેન્ટમાં હિન્દી બોલનાર દેશી બાળકો, કહ્યુ આવા બાળકો બહુજ.....

Kangana Ranaut Tweet: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કહ્યુ કે, તેમણે અંગ્રેજી બોલનાર દેશી બાળકો ઇરિટેટ કરે છે., જે બ્રિટિશ એસેન્ટમાં હિન્દી બોલે છે. કંગનાએ પોતાના ટ્વીટર પર એક યુજર્સના ટ્વીટનો જવાબ આપતા આ નિવેનદ આપ્યુ હતુ. એક યુજર્સેે એક લેખની લિંક શેયર કરી હતી. જેમા ઇટલી દ્વારા ઓપચારિક માહિતી માટે અગ્રેજી અને અન્યુ ભાષાઓ પર પ્રતિબધ લગાવાના માટે સ્સદમાં એક બીલ રજુ કરવાની ાત કરવામા આવી હતી.

KANGANA

યુઝર્સે લખ્યુ કે, મને નફરત કરો પણ આપણે પણ આવુ જ કરવાની જરુર છે. ગુરુગ્રામમાં બાળકો ફક્ત અંગ્રેજીમાં બોલે છે. પરંતુ તે મુશ્કેલીથી હિન્દી સમજી શકે છે. અને હિન્દી બોલવાનુ ભૂલી જાય છે. અભિનેતા કંગનાએ ટ્વીટને રી શયર કર્યુ અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કંગનાએ લખ્યુ કે, મને ખબર છે કે, મે ટ્રોલિગને આમંત્રિત કરીશ પરંતુ ઇમાનદારીથી કહુ છુ કે, અગ્રેજી બોલવનાર દેશી બાળકો જે સેકેન્ડ હેન્ડ બ્રિટિશ એસેન્ટમાં હિન્દી બોલે છે. તે ફખ્ત ઇરિટેટ કરી છે. જ્યારે બાળકો પાસે પ્રમાણિક દેશી ઉચ્ચારણ છે. જે મુખ્ય પ્રવાહમાં હિન્દી સંસ્કૃત બોલ છે. તે ટોપ કક્ષાના છે.

કંગનાના ફિલ્ડની વાત કરીએ તો કંગના રનૌતમાં હાલમા જ ચુંદ્રમુખી 2ની શુટિગ પુરી કરી છે. તેમની પાસે ઇમરજેન્સી, તેજસ, મણીકર્ણિકા રિટર્ન્સ ધી લિજેન્ડ ઓફ દિદ્દા અને ધ અવતાર: સીતા પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X