Pathaaલ ની સફળથાએ કાર્તિક આર્યનનું આવ્યુ મોટુ નિવેદન, જણાવ્યુ કેમ આગળ વધારી હતી. શહજાદાની રીલિજ
પઠાણ ફિલ્મની શફળતાને જોતા કાર્તિક આર્યનની ફિલ્મ શહજાદાને રીલિજ ડેટને લંબાવામાં આવી હતી. જે આજે રીલિજ થવા જઇ રહી છે. આ ફિલ્મની રીલિજ ડેટને લઇને કાર્તિક આર્યને કહ્યુ હતુ કે, પઠાન ફિલ્મના સમ્માનમાં ફિલ્મની ડેટને પાછળ લઇ જવા
Kartik Aaryan On Pathaan: ભૂવ ભૂવૈયા 2 ની જોરાદાર બોક્સ ઓફિસ સફળતા બાદ કાર્તિક આર્યન હવે શહજાદાની રીલિજ માટે તૈયાર છે. ફિલ્મ પહેલ 10 ફૈબ્રુઆરીના રોજ રીલિજ થવાની હતી. પરંતુ પઠાણની સુનામીને જોતા શહજાદાને એક સપ્તાહ આગલ વધારી દેવામાં આવ્યુ હતુ. જો કે, ફિલ્મની નવી તારીખની જાહેરાત કરતા ટીમ કહ્યુ હતુ કે, શાહરુખની ફિલ્મ પઠાણને સમ્માન આપતા પોતાની ફિલ્મને પોસ્ટપોન કરે છે.

હાલમાં જ જ્યારે કાર્તિક આર્યને આ અંગે વાત કરી તો એક્ટરે સ્પષ્ટ કહ્યુ હતુ કે, તેમા ઓવર શેડો જેવુ કઇ નથી. કાર્તિકે કહ્યુ હતુ કે, મને લાગે છે કે, અમે એક સારી ફિલ્મ બનાવી છે. જ્યારે તેને કોઇ જેશે તો તેને અમારી ફિલ્મ પસંદ આવશે. તેમા ઓવર શેડ જેવુ કઇ નથી. આ સારી વાત છે કે, તો સારી વાત છે કે, પઠાણે જોરદાર પ્રદર્શન કર્યુ છે. આ ઇંડસ્ટ્રી માટે સારી વાત છે . તેણે ઐતિહાસિક કમાણી કરી છે. અને આ દર્શકોને સિનેમા ઘરોમાં લાવવા માટે પ્રેરિત કરશે.
આ ઇન્ટર્વ્યુમાં કાર્તિક આર્યન બોલિવૂડ દ્વારા દક્ષિણ ફિલ્મોના રીમેક બનાવવા માટે પણ વાત કરી હતી. તેમણે તેને મોટુ મિથ ગણાવતા કહ્યુ કે, દક્ષિણ પણ આવુ જ કરે છે.
કાર્તિક આર્યને કહ્યુ કે, ભૂલ ભૂલૈયા-2 નું રિમેક સાઉથમાં કરવામાં આવ્યુ છે. પ્યાર કા પંચનામા મૂલ ફિલ્મ હતી જેણે દક્ષિણના નિર્માતાઓને અડોપ્ટ કરવા માટે પ્રેરિત કરી છે. બીજા અનેક ઉદાહરણ છે. આ એક મોટુ મિથ છે. દક્ષિણમાં પણ ઘણી હિન્દી સ્ટોરી અને લેખકોની માંગ છે. કોઇ સારી સ્ટોરી અને નિર્દેશક તેને પોતાના દર્ષકો માટે બનાવા માંગ છે.












Click it and Unblock the Notifications
