શાહરુખ ખાનના નાના ફેનને ના પસંદ આવી Pathaan, કિંગ ખાને આપ્યો આવો જાવાબ?
શાહરુખ ખાનની ફિલ્મ એક તરફ બધાને પસંદ આવી રહી છે ત્યારે એક નાની બાળકીને તેની ફિલ્મ પઠાણ નથી પસંદ આવી તેના પર શાહર ખાને આપ્યો હતો. સુંદર જવાબ
શાહરુખ ખાની ફિલ્મ પઠાણ રિલીજ બાદથી જોરદાર કમાણી કરી રહી છે. અને લોકો તેને ઘણી પસંદ કરી રહ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, તે ફિલ્મ શાહરુખ ખાન સાથે સાથે ઇંડસ્ટ્રી માટે પણ ઘણી કારગર સામબિત થઇ છે. પઠાણ એટલા માટે પણ ખાસ છે કે, કેમ કે શાહરુખ ખાનની ચાર વર્ષ બાદ કોઇ મોટી ફિલ્મ આવી છે. પડદા પર શાહરુખને જોવા માટે લોકો એક્સાઇટેડ હતા. હાલમાં ફિલ્મે તમામ રિકોર્ડ તોડી નાખ્યા છે.

ફિલ્મને લઇને લોકો ખુશ છે અે એન્જોય કરી રહ્યા છે. તો બીજી તરફ એક નાના ફેન્સે ફિલ્મ બિલકુર પસંદ ના આવી. આ ફેન્સનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ છે. તેના પર શાહરુખ ખાને ખુદે પણ રિએક્ટ કર્યુ હતુ.
આ ફેને પુછવામાં આવ્યુ કે, તમે કઇ મુવી જોઇ? તેના પર તેનો જવાબ હતો પઠાણ. ફરી એક શખ્સ પુછે છે કે, તમને ફિલ્મ પસંદ આવી ? તો તે જવાબ આપે છે નહી..
આ વિડીયો જોઇે શાહરુખ ખાને પણ પોતાને રિએક્ટ કરતા રોકી ના શક્યા. અને આ વિડોયોને શેયર કરતા જવાબ આપ્યો શાહરુખ ખાને લખ્યુ કે, ઓ. ઓ હજી વધારે મહેનત કરવી પડશે. ડ્રાઇંગ બોર્ડ પર વરત ,યુવા દર્શકોને નિરાશ ના થવા દઇ શકીએ. દેશના યુવાનોનો સવાલ છે. તેના પર ડીડીએલજે અજમાવો... શાયદ તે રોમાંટિક ટાઇપ છે. બચ્ચે આપ નથી જાણતા..
@iamsrk Ooops pic.twitter.com/uePgawGkUg
— Abhishek kumar (@AbhiKmr88) February 5, 2023












Click it and Unblock the Notifications
