For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hema Malini સાથે 'સત્તે પે સત્તા' ની શુટિંગ દરમિયાન એવુ થયુ કે, જાણીને ડરી જશો તમે

Indian Idol Hema Malini Episod: ઇન્ડિયન આઇડોલ સીજન 13 માં 'ડ્રિમ ગર્લ સ્પેશિયલ એપિસોડ' માં બોલિવૂડ સુદરી હેમા માલિની અને તેની દિકરી ઇશા દેઓલ સાથે યાદગાર પળોની ઉજવણી કરશે. હિમેશ રેશમિયા, નેહા કક્કડ, અને વિશાલ દદલાની દ્વા

|
Google Oneindia Gujarati News

Indian Idol Hema Malini Episod: ઇન્ડિયન આઇડોલ સીજન 13 માં 'ડ્રિમ ગર્લ સ્પેશિયલ એપિસોડ' માં બોલિવૂડ સુદરી હેમા માલિની અને તેની દિકરી ઇશા દેઓલ સાથે યાદગાર પળોની ઉજવણી કરશે. હિમેશ રેશમિયા, નેહા કક્કડ, અને વિશાલ દદલાની દ્વારા જજ કરવામાં આવતા આ શૉ માં 11 સ્પર્ધકોની જોરદાર પર્ફોમન્સ જોવા મળશે. એવી જ એક સ્પર્ધક હશે કોલકાતાની અનુષ્કા પા્ત્રા, જે 'પ્યાર હમે કિસ મોડ પે લે આયા'ના પરફોર્મન્સથી જજ અને ગેસ્ટને ખુશ કરી દે છે.

HEMA MALINI

આ અવસરે એક ખાસ આકર્ષણમાં વધારો કરવા આદિત્ય નારાયણ સત્તે પે સ્તાની પોતાની યાદો શેર કરવા માટે કહે છે. તેના પર હેમા માલિનીએ કહ્યુ કે, આ ફિલ્મ બધાને બહુ પસંદ આવી હતી. શુટિંગ દરમિયાન મેં પણ તેમા ઘણું એન્જોય કર્યુ હતુ. મને ખબર પડી કે, સાત ભાઇ હશે અને જે એક્ટર આ સાત ભાઇનો રોલ કરી રહ્યા છે તેમા સચિન, શક્તિ કપુર, કમલજીત, અને સુધીર વગેર સામેલ હતા. જે સેટ પર ઘણી મસ્તી કરતા રહેતા હતા. અને તેના મોટા ભાઇ બધાના બોસ હતા. એ બધુ રસપ્રદ હતુ.પ

English summary
Know what Hema Malini said about the film 'Sattey Pe Satt'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X