મૌની રોય બ્રહ્માસ્ત્ર ભાગ 2 અને 3 માં પણ જોવા મળશે, આપી આવી પ્રતિક્રિયા
ટીવી એક્ટ્રેસ મૌની રોયે બ્રહ્માસ્ત્રથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તે મુખ્ય વિલન 'જુનૂન'ના રોલમાં જોવા મળી છે. હવે લોકોના મનમાં સવાલ એ છે કે, મૌની રોય બીજા અને ત્રીજા ભાગમાં જોવા મળશે કે નહીં.
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઇ હતી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર મૌની રોય, નાગાર્જુન, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મને રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ થયો હતો, પરંતુ આ બધાની વચ્ચે ફિલ્મ પહેલા દિવસથી જ સારું કલેક્શન કરવામાં સફળ રહી હતી.
ટીવી એક્ટ્રેસ મૌની રોયે બ્રહ્માસ્ત્રથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તે મુખ્ય વિલન 'જુનૂન'ના રોલમાં જોવા મળી છે. હવે લોકોના મનમાં સવાલ એ છે કે, મૌની રોય બીજા અને ત્રીજા ભાગમાં જોવા મળશે કે નહીં.

Click it and Unblock the Notifications