નમ્રતા મલ્લાએ બિકિની પહેરીને વિખેર્યો હોટનેસનો જાદુ
ભોજપુરીની પ્રખ્યાત અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાના બોલ્ડ અંદાજ માટે સમગ્ર દુનિયામાં જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને બોલ્ડ ફોટોસ શેર કરતી રહે છે.
ભોજપુરીની પ્રખ્યાત અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાના બોલ્ડ અંદાજ માટે સમગ્ર દુનિયામાં જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને બોલ્ડ ફોટોસ શેર કરતી રહે છે. અભિનેત્રીના હોટ અને ગ્લેમરસ લૂકના કારણે તે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ચાહકો તેની એક ઝલક જોવા માટે હંમેશા તલપાપડ રહે છે. નમ્રતા મલ્લાની અદા અનોખી છે, જેનાથી તે ફેન્સને ઘાયલ કરતી રહે છે.

ગ્લેમરસ લૂકે ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ
અભિનેત્રી નમ્રતા મલ્લાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર તેનો એક વીડિયો અને ફોટો શેર કર્યો છે. જેમાં તે બિકિની પહેરીને દરિયામાંએન્જોય કરતી જોવા મળી રહી છે. નમ્રતાએ પોતાના હોટ અને ગ્લેમરસ લૂકથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે.

બીચ પર મસ્તી કરતી જોવા મળી નમ્રતા
ઉલ્લેખનીય છે કે, નમ્રતા મલ્લા બીચ પર ઓરેન્જ કલરની બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટોઝમાં નમ્રતા મલ્લાની હોટઅને ગ્લેમરસ અદા એક જ સાથે જોવા મળી રહી છે.
નમ્રતા મલ્લા તેના ફોટોશૂટમાં ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. જોકે, આ ફોટોખૂબ જૂનો છે, પરંતુ આ ફોટોઝમાં તેના બોલ્ડ ફિગરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાહકો તેના ફોટાને જોરદાર લાઇક અને કોમેન્ટ કરીરહ્યા છે.

કોમેન્ટ્સમાં ફેન્સના પ્રેમનો વરસાદ
ઉલ્લેખનીય છે કે, તસવીરોમાં નમ્રતાની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. નમ્રતાના વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએલાઈક કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં ફેન્સ હાર્ટ અને ફાયર ઇમોજીસનો વરસાદ કરી રહ્યા છે. નમ્રતાના આ વીડિયોથી ફેન્સ દિવાના બની રહ્યાછે.












Click it and Unblock the Notifications
