For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીસા દેવગણનો No Make up લૂક જોઇને લોકો હેરાન, કાજોલ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોચી

અજય દેવગણની દિકરી નીસા દેવગણ સિંદ્ધીવિનયાક મંદિર ખાતે કાજોલ સાથે સાદગીમાં જોવા મળી હતી. સાથે પૈપીરાજની ફોટો પણ લેવા દીધો હતો.

|
Google Oneindia Gujarati News

અજય દેવગણની દિકરી નીસા દેવગણ અત્યારે ઘણી લાઇમ લાઇટમાં છે. અને હાલમાં જ પોતાની માતા અને અભિનેત્રી કાજોલ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળી હતી. આ દરમિયાન કાજોલ અને નીસા ઘણી સુંદર લાગી રહી હતી. નીસાનો નો મેકઅપ લૂક જોઇને હેરાન હતા. કાજોલ અને નીસાએ આ દરમિયાન એથનીક આઉટફિટ પહેર્યો હતો. જે ઘણો સુંદર લાગી રહ્યો હતો. મંદિર બહાર બંને સ્પોર્ટ કરવામાં આવ્યા હતા જ્યાં નિસા સફેદ કુર્તા સલવાર અ દુપટ્ટેમાં હતી. તો કાજોલ ફ્લોર કુર્તામાં હતી. બ્રાઉન સનગ્લાસ પહેરેલો હતો. જેમા બંને સાથે નજર આવ્યા હતા. આ ફોટા તેમના સોશિયલ મીડિયામાં વાયલર થઇ રહ્યા છે.

kajol
નીસાને નારિયલ અને ફલો સાથે પુજાની થાળીમાં પકડેલી જોઇ શકાય છે. જ્યારે કાજોલને આગળ ચાલતા જોઇ શકાય છે. તેના માથે ચાંદલો છે. કાજોલ તેની પાછળ પાછળ ચાલી રહી છે. અને કારમાં બેઠતા પહેલા પૈપીરાજ તરફ ઇશારો પણ કર્યો હતો.

સ્ટાઇલીશ કપડામાં સ્પોટ કરવામાં આવે છે

નીસા જે પોતાાન બોલ્ડ અને સ્ટાઇલીશ કપડામાં સ્પોર્ટ કરવામાં આવતી હોય છે. તેને આ દરમિયાન તેના ફેન્સ તેને એક એથનિક આઉટફીટમાં જોઇને હેરાન હતા.

ગ્લેમરલ અવતાર

અમુક લોકોએ તેની ઘણી પાર્ટીઓમાં ગ્લેમરસ અવતાર માટે તેની આલોચના પણ કરી હતી. તો ઘણા લોકો તને સલવાર સુટમાં જોઇને ખુશ થયા હતા.

કમેટ સેક્શનમાં લખ્યુ

એક ફેન્સ પેપરાજ પોસ્ટ કોમેન્ટ સેક્શનમાં લખ્યુ કે, " મને ટ્રેનિંગની વાત સમજમાં નથી આવી રહી પબ અને પાર્ટીમાં લોકો વેસ્ટર્ન ડ્રેસ પહેરે છે. અને અર્થ એ નથી કે તે ધાર્મિક ના હોઇ શકે અને મંદિરમાં ના જઇ શકે.

લુક્સ અને રંગને લઇને તેને ટ્રોલ કરવામાં આવે છે

લોકો તેના વખાણ કરે છે. જણાવી દઇ કે નીસા દેવગણની હમેશા તેના લુક્સ અને રંગને લઇને ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ હવે તેનો લૂક્સ સંપૂર્ણ રીતે બદલાય ગયો છે. અને લોકો તને પસંદ પણ કરી રહ્યા છે.

English summary
Neesa Devgan reached Siddhivinayak Temple without makeup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X