Pushpa the rule : પુષ્પા 2 માં અલ્લુ અર્જૂન સાથે જોવા મળશે બોલીવુડનો આ સ્ટાર, જાણો સ્ટારકાસ્ટ

Pushpa the rule : તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પાનો આગામી ભાગ ટૂંક સમયમાં રિલીઝ થશે.

Pushpa the rule : અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ એ સિનેમાઘરોમાં તગડી કમાણી કરી હતી. આ સાથે ફેન્સ પર તો પુષ્પા ફીવર લાંબા સમય સુધી રહ્યો હતો. પુષ્પાના ડાયલોગ્સ પર તો દિગ્ગજ સ્ટાર્સે રીલ્સ બનાવી હતી. પેન ઇન્ડિયા લેવલ પર રીલિઝ થયેલી આ ફિલ્મને દુનિયાના દરેક ખુણામાં દર્શકોનો પ્રેમ મળ્યો હતા. હવે દર્શકો પુષ્પા ધ રૂલની રાહ જોઇ રહ્યા છે. આવામાં ફિલ્મ સાથે જોડાયેલી અપડેટને કારણે ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Pushpa the rule

મેકર્સ પણ પુષ્પા ફિલ્મની સિક્વલ પર પૂરા દિલથી કામ કરી રહ્યા છે. તેઓ તેના બીજા ભાગમાં કોઈ ખામી રહેવા દેવા માંગતા નથી. સુકુમાર દ્વારા નિર્દેશિત પુષ્પા ફિલ્મનો બીજો ભાગ પણ ટૂંક સમયમાં આવવાનો છે. આ વચ્ચે ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને નવી માહિતી સામે આવી છે.

આ દિવસે રિલીઝ થશે ટીઝર

આ દિવસે રિલીઝ થશે ટીઝર

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પાનો આગામી ભાગ ટૂંક સમયમાં રિલીઝ થશે.

એવા પણ સમાચાર હતા કે, આ બીજા ભાગનું ટીઝર ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુનના જન્મદિવસ (8 એપ્રિલ) પર રિલીઝ કરવામાંઆવશે.

ફિલ્મનું મોસ્ટ અવેટેડ ટીઝર આંધ્રપ્રદેશમાં શૂટ કરવામાં આવ્યું છે. આ સાથે આ પાન ઈન્ડિયા ફિલ્મ વિશે વધુ એક અપડેટ સામેઆવ્યું છે.

જોવા મળશે આ બોલીવુડ સ્ટાર્સ

જોવા મળશે આ બોલીવુડ સ્ટાર્સ

આ સમાચાર મુજબ પુષ્પા ફિલ્મના બીજા ભાગની સ્ટોરીમાં અલ્લુ અર્જુનની સાથે બોલીવુડના એક સુપરસ્ટારની વાત છે. મીડિયા રિપોર્ટ્સઅનુસાર, પુષ્પા 2માં ખાન એક્ટર અથવા અજય દેવગનનો અભિનય જોવા મળી શકે છે. માત્ર સ્ટારકાસ્ટ જ નહીં, ફિલ્મનું બજેટ પણ ડબલથઈ જશે.

જોવા મળી શકે છે સાઈ પલ્લવી

જોવા મળી શકે છે સાઈ પલ્લવી

ફિલ્મના ટીઝર અને અન્ય વિગતો હજૂ જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઈપલ્લવી પુષ્પા 2માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. જોકે હજૂ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X