રાખી સાવંતે પહેલીવાર પતિની તસવીર શેર કરી, કહ્યું- આ રિતેશને ઓળખી લો

રાખી સાવંતે પહેલીવાર પતિની તસવીર શેર કરી, કહ્યું- આ રિતેશને ઓળખી લો

રાખી સાવંતે સીક્રેટ રીતે લગ્ન કર્યાં. આ લગ્ન તેણે જુલાઈમાં કર્યાં હતાં. પરંતુ હજુ સુધી તેણે પતિની ઝલક નહોતી દેખાડી. મીડિયા સાથે વાતચીત દરમિયાન કેટલીયવાર હનીમૂનથી લઈ મા બનવા સુધીના ખુલાસા કરી ચૂકી છે. પરંતુ તેનો પતિ કેવો દેખાય છે, તેની જાણકારી ન તો ક્યારેય લીક થઈ કે નતો રાખીએ સામે લાવ્યો. એમ પણ માનવામાં આવી રહ્યું છે કે રાખીના બીજા લગ્નોની જેમ આ લગ્ન પણ એકદમ ફેક છે.

છાનામાનાં લગ્ન કર્યાં

છાનામાનાં લગ્ન કર્યાં

હવે આ બધા સવાલોનો જવાબ આપવા માટે રાખીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ચાર છોકરીઓની તસવીર શેર કરી છે અને ફેન્સને કહ્યું કે તમે જ જણાવો કે આમાંથી મારો પતિ કોણ છે. રાખીએ એક વીડિયો શેર કરીને કહ્યું કે બધા જાણે છે કે મારો પતિ કોણ છે. મારા પતિ રિતેશની ઝલક તમે મેળવવા માંગો છો, તો આ તસવીરો જોઈ લો. જણાવી દઈએ કે રાખીએ 28 જુલાઈએ લગ્ન કર્યાં. પહેલાં આ ગુપચુપ લગ્ન કર્યાં હોવાના અહેવાલ સામે આવ્યા હતા બાદમાં ખુદ રાખીએ લગ્નની વાત સ્વીકારી. નીચે જુઓ રાખીના પતિ રિતેશની તસવર અને રાખીના અત્યાર સુધીના લગ્નોના હાલ...

3 વાર લગ્ન કરી ચૂકી

3 વાર લગ્ન કરી ચૂકી

જણાવી દઈએ કે રાખી સાવંત એક નહિ બલકે 3 વખત લગ્ન કરી ચૂકી છે. દર વખતે તેના લગ્ન અસફળ રહ્યાં. જો કે તેને ટીઆરપી જરૂર મળી છે. ચલો જણાવીએ કે રાખીના દરેક લગ્નનો ડ્રામા કોઈ ટીવી શોના ટ્વિસ્ટથી કમ નથી રહ્યો.

16 વર્ષના છોકરાઓ શોનો ભાગ બન્યા

16 વર્ષના છોકરાઓ શોનો ભાગ બન્યા

રાખી કા સ્વયંવર કોઈ કઈ રીતે ભૂલી શકે. ટીવી પર આ શોને સૌથી કન્ટ્રોવર્શિયલ શોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. 2009માં આ શો ટેલીકાસ્ટ થયો. રાખી સાથે લગ્ન કરવા માટે 16 વર્ષના છોકરાઓ શોનો ભાગ બન્યા. કેટલાય દિવસોના ડ્રામા બાદ રાખીએ ઈલેશ પરુજાનવાલાને પસંદ કર્યો. પછી લગ્ન પણ કર્યાં.

અલગ થવાના અહેવાલ

અલગ થવાના અહેવાલ

જે બાદ રાખીએ ઈલેશ સાથે મળી વધુ એક સોની ભાગ બની. કેટલાક દિવસો બાદ બંનેના અલગ થવાની ખબર સામે આવી. પછી એ પણ માલૂમ પડ્યું કે રાખી અને ઈલેશે ક્યારેય લગ્ન જ નહોતાં કર્યાં. આ તો માત્ર એક પબ્લિસિટી સ્ટંટ હતો.

અભિષેક અવસ્થી સાથે

અભિષેક અવસ્થી સાથે

કોરિયોગ્રાફર અભિષેક અવસ્થી સાથે પણ રાખીએ પોતાના સંબંધનો ખુલાસો કર્યો હતો. બંને એકસાથે નચ બલિયેમાં પણ જોવા મળી. બંને ઘણો સમય સાથે રહ્યા. કોઈ વાત પર નારાજ થઈ રાખીએ નેશનલ ટીવી પર અભિષેકને તમાચો ઝીંકી દીધો. જે બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

લગ્નના પહેલા દિવસથી માત્ર ડ્રામા

લગ્નના પહેલા દિવસથી માત્ર ડ્રામા

દીપક કલાલ સાથે રાખીના લગ્નના પહેલા દિવસથી માત્ર ડ્રામા જ જોવા મળી રહ્યો હતો. બંનેએ મીડિયાને બોલાવી એલાન કર્યું કે તેઓ 31 ડિસેમ્બરે લગ્ન કરશે. એ પણ લૉસ એન્જેલસમાં. આખરે આ પણ એક પબ્લિસિટી સ્ટંટ સાબિત થયો.

આ વખતે એક NRI સાથે લગ્ન

આ વખતે એક NRI સાથે લગ્ન

આ વખતે રાખીએ એક એનઆરઆઈ સાથે લગ્ન કર્યાં. તેનું નામ રિતેશ છે. આ લગ્ન તેણે મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં લોકોની હાજરીમાં કર્યાં. રાખીએ બ્રાઈડલ ફોટોશૂટ પણ કરાવ્યું. રાખી મુજબ તેના પતિ બહુ શરમીલા છે. આ કારણે તે સામે આવવા નહોતો માંગતો.

જુઓ વીડિયો

રાખીએ કેટલાક શખ્સોની તસવીરો શેર કરીને કહ્યું કે આમાંથી રિતેશ કોણ છે ઓળખી બતાવો..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X