અલ્લુ અર્જુનની 'પુષ્પા ધી રૂલ' માં જોવા મળશે RRR ફેમ રામ ચરણ

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધી રાઇજ 2021 માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ હતી. પુષ્પાએ આવતા જ બોક્સ ઓફિસ પર એવી ધમાલ કરી કે, તેની ધુમ આજ સુધી કાયમ છે. એટલા માટે જ ફેન્સ હવે તેના બીજા ભાગ પુષ્પા ધી રૂલની ર

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધી રાઇજ 2021 માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ હતી. પુષ્પાએ આવતા જ બોક્સ ઓફિસ પર એવી ધમાલ કરી કે, તેની ધુમ આજ સુધી કાયમ છે. એટલા માટે જ ફેન્સ હવે તેના બીજા ભાગ પુષ્પા ધી રૂલની રાહ જોઇ રહ્યા છે. મેકર્સ પહેલા જ ફિલ્મના બીજા ભાગને લઇને ઇનાઉન્સ કરી ચૂક્યા છે તેની વચ્ચે ફિલ્મ સાથે જોડાયેલી વધારે એક જાણકારી સામે આવી છે. જેને સાંભળીને ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠશે.

PUSHPA

અલ્લુ અર્જુન આજે એટલે કે, 12 ડિસેમ્બરે ફિલ્મ સાથે જાડાયેલી બીજા ભાગના ફિલ્મની શુટિંગ શરૂ કરવા જઇ રહ્યો છે આ સિાય એવુ પણ કેહવામા આવી રહ્યુ છે કે, પુષ્પા ધી રૂલમાં ડબલ ધમાકો થવા જઇ રહ્યો છએ. ખબરોની માને તો ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે સાથે સુપર સ્ટાર રામ ચરણ પણ નજર આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર સુકુમાર સુપરસ્ટાર રામ ચરણના આ ફિલ્મમાં કેમિયો કરાવા જઇ રહ્યા છે. જો કે, આને લઇને અત્યારે કોઇ પણ પ્રકારની ઓફિસિયલ જાહેરાત નથી કવરામાં આવી. રામ ચરણ આ પહેલા સુકુમાર સાથે તેની પહેલી ફિલ્મ રંગાસ્થલમમાં ફમ નજર આવી ચૂક્યા છે. પુષ્પાની જેમ જ નિર્દેશકની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર બોલ્કબસ્ટર સાબિત થિ હતી. તો આર.આર.આર. ના ફિલ્મની સફળતાથી તો બધા વાકેફ જ છે. એવામાં બંને સપરસ્ટાર એક સાથે ફિલ્મમાં નજર આવે તો ધમાલ મચાવશે. એટલા માટે જ પુષ્પાના બીજા ભાગમાં ફેન્સમાં એક્સાઇટમેન્ટ ચાર ગણી વધી ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X