રણબીર કપુરે પઠાણના બોક્સ ઓફિસ કલેક્શન પર તોડી ચૂપી, કહી દિધી આવડી મોટી વાત

રણબીર કપુરનું રિએક્શન પણ ચર્ચામાં છે. તેમણે પઠાણના કલેક્શન પર મોટી વાત કરી છે. આ દરમિયાન રણબીર કપુર એક પ્રોગ્રામમાં હતા તેમના આવનાર પ્રોજેક્ટ 'તુ ઝુઠી મે મક્કાર' ના પ્રમોશન માટે રાખવામાં આવ્યુ હતુ.

શાહરુખા ખાનની ફિલ્મ પઠાણ કેવી રીતે કમાણી કરી રહી છે. એ વાત કોઇથી છુપાયેલી નથી. જો કે હવે તેની રફ્તરમાં કમી આવી છે. પરંતુ ફિલ્મને નવા નવા કિર્તીમાન સ્થાપિત કરી દિધા છે. બોલિવૂડનો એવો કોઇ સ્ટાર્સ નથી જે આ ફિલ્મની સપળતાને લઇને ખુશ ના હોય. અને તેના વિશે વાત ના કરતા હોય. અત્યાર અભિનેતા રણબીર કપુરનું રિએક્શન પણ ચર્ચામાં છે. તેમણે પઠાણના કલેક્શન પર મોટી વાત કરી છે. આ દરમિયાન રણબીર કપુર એક પ્રોગ્રામમાં હતા તેમના આવનાર પ્રોજેક્ટ તુ ઝુઠી મે મક્કાર ના પ્રમોશન માટે રાખવામાં આવ્યુ હતુ. આ દરમિયાન રણભીરે પુછવામાં આવ્યુ હતુ કે, હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રી આટલી નીચે કેમ જઇ રહી છે?

RANBIR KAPOOR

રણબીર કપુરને પુછવામાં આવ્યુ કે, બોલિવૂ઼ડ ફિલ્મોની બેક ટુ બેક બોક્સ ઓફિસ ફિલ્મો કેમ નિષ્ફળ જઇ રહી છે.? તેના પર રણબીર કપુરે રિએક્શન આપ્યુ હતુ કે, "lતમે શુ કહી રહ્યા છો ? શુ તમે પઠાણનું કલેક્શન ચેક કર્યુ છે.? ત્યાર બાદ રણબીર કપુરે કહ્યુ કે, પઠાણ ઘણી ચર્ચામાં છે. અને લોકો તેના જવાબના વખાણ પણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, શાહરુખ ખાનની ફિલ્મ પઠાણે 1000 કરોડના જાદુઇ આંકડાને પાર કરી લીધો છે. તેમ છતા લગાતાર કમાણી કરી રહી છે.

રણબીર કપુર અને શ્રદ્ધા કપુરની ફિલ્મ તુ ઝૂડી મે મક્કારની વાત કરવામાં આવે તો તેને લવ રંજને નિર્દેશ કરી છે. અને ફિલ્મ બ્રેક અપને લઇને છે. સ્ટોરી આ બે પાત્રની આસપાસ ફરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X