Ranbir Kapoor: પોતાના બ્રેકઅપને લઇને પહેલી વાર આલિયા પતિ રણબીરે તોડી ચીપ્પી
રણબીર કપુરે પોતાની ફિલ્મ તુ ઝુઠી મે મક્કારના પ્રમોશન દરમિયાન પોતાના બ્રેકઅપને લઇને કરી હતી વાત
Rabir Kapoor: બોલીવૂડ એક્ટર રણબીર કપુર હાલના દિવસો તુ ઝીઠી મે મક્કારના પ્રમોશનમાં વ્યસ્ત છે. હવે ફિલ્મ રિલીજ થઇ ગઇ છે. અને બોક્સ ઓફિસ પર પણ સારી કામગીરી કરી રહી છે. આ ફિલ્મમના પ્રમોશન દરમિયાન રણબીર કપુરે પોતાના બ્રેકઅપને લઇને સચ્ચાઇ જણાવી હતી. અભિનેતા રણબીર કપુરે નવા ઇન્ટરવ્યુમાં રણબીરે પોતાના બ્રેકઅપ બાદ તબાહ થવાને લઇને અને ત્યાર બાદ આલિયા સાથે ખુશી હોવાની વાત કરી હતી.

ઇંટરવ્યુ દરમિયાન રણબીર કપુરને પુછવામાં આવ્યુ હતુ કે, શુ તેમને ક્યારેય એવુ લાગ્યુ કે, ભૂતકાળમાં પ્રેમમાં પડ્યા બાદ તેમણે જીવનનો ગોલ મળી ગયો છે. તેના પર રણબીર કપુરે સવાલનો પોઝીટીવ જવાબ આપ્યો હતો .અને કહ્યુ કે, તેમને એવુ જ લાગે છે.
ફરી તેણે આગલ વધુમાં પુછવામાં આવ્યુ કે, શુ તે પણ બ્રેકઅફ બાદ તબાહ થઇ ગયા હતા. અને તેમને લાગ્યુ હતુ કે, તેમની જીંદગી ખતમ થઇ ગઇ છે. રણબીર કપુરે પોતાનું માથુ હા મા હલાવ્યુ હતુ. ત્યાર બાદ તેણે મુન્ના ભાઇ એમબીબીએસ ના સોગ અપુન જેસે ટપોરી કે સંદર્ભનો ઉપયોગ કરીને તેમણે ઉત્તરમાં એક લાઇન જોડી અને ફીર મહોલ્લેમે એશ્વર્યા આઇ,
ઉલ્લેખનીય છએકે, ત્યાર બાદ પહેલા પણ તે પોતાના પ્રેમ રિલેશનશીપ અને જીવનને લઇને વાત કરતા રહ્યા છે. અને તેના રિલેશનશીપને લઇને લોકોને પણ ખબર છે.
આ પ્રમોશન દરમિયાન રણબીરે પોતાની દિકરી વિશે વાત કરી છે. હાલમાં મેસરબીર ખુલાસો કર્યો હતો કે, તે ચાહે છે કે તેમની દિકરીનો શબ્દ પાપા હોવો જોઇએ. તેમણે કહ્યુ કે, ગુપચુપ રીતે અમે બંને પોત પોતાની રાજનીતિ કરી રહ્યા છીએ કે સાહા પેહાલ પાપા કહેશે કે મમ્મી જો તે પહેલા પપ્પા કહેશે તો તે મારા માટે સરપ્રાઇઝ હશે.












Click it and Unblock the Notifications
